(રચયિતા: મહોપાધ્યાય યશોવિજયજી)
અબ મોહે એસી આય બની,
શ્રી શંખેશ્વર પાસ જિનેસર, મેરો તું એક ધની
અબ….
તુમ બિન કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડી ગુણી;
મેરો મન તુમ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભણી
અબ….
તુમ નામે સવિ સંકટ ચૂરે, નાગરાજ ધરણી;
નામ જપું નિશિ વાસર તેરો, એ મુજ શુભ કરણી
અબ…
કોપાનલ ઉપજાવત દુર્જન , મથન વચન અરણી;
નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુ:ખ હરણી
અબ…
મિથ્યામતિ બહુ જન હૈ જગમેં, પદ ન ધરત ધરની;
ઉનસે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કની
અબ….
સજ્જન નયન સુધારસ અંજન, દુરજન રવિ ભરની
તુજ મુરતિ નીરખે સો પાવે, સુખ ‘જસ’ લીલ ધની
અબ…
(रचयिता: महोपाध्याय यशोविजयजी)
अब मोहे एसी आय बनी,
श्री शंखेश्वर पास जिनेसर, मेरो तुं एक धनी
अब….
तुम बिन कोउ चित्त न सुहावे, आवे कोडी गुणी;
मेरो मन तुम उपर रसियो, अलि जिम कमल भणी
अब….
तुम नामे सवि संकट चूरे, नागराज धरणी;
नाम जपुं निशि वासर तेरो, ए मुज शुभ करणी
अब…
कोपानल उपजावत दुर्जन , मथन वचन अरणी;
नाम जपुं जलधार तिहां तुज, धारुं दु:ख हरणी
अब…
मिथ्यामति बहु जन है जगमें, पद न धरत धरनी;
उनसे अब तुज भक्ति प्रभावे, भय नहि एक कनी
अब….
सज्जन नयन सुधारस अंजन, दुरजन रवि भरनी
तुज मुरति नीरखे सो पावे, सुख ‘जस’ लील धनी
अब…