શ્રી પારસનાથ જિન પ્રાચીન સ્તવન
રાગ : યાદ આવે મોરી માં
ભવ જલ પાર ઉતાર,
ભવ જલ પાર ઉતાર
શ્રી શંખેશ્વર પાશ્વ જિનેશ્વર,
મારો તુ એક આધાર…
શ્રી શંખેશ્વર પાશ્વ જિનેશ્વર,
મારો તુ એક આધાર…
કાલ અનંતો ભમતા ભમતા,
ક્યાય ન આવયો આરો
ધન્ય ઘડ઼ી તે મારી આજે,
દીઠો તુમ દેદારો
(૨ વાર)
દીઠો તુમ દેદાર, ભવ જલ પાર ઉતાર (૨ વાર)
શ્રી શંખેશ્વર પાશ્વ જિનેશ્વર,
મારો તુ એક આધાર…
તુ વીતરાગી, તુ અવિનાશી,
તુ નિરાબાધી દેવ,
હું રાગી છુ, પાપી જીવડો,
ભમતો ભવ અપાર!!
(૨ વાર)
ભમતો ભવ અપાર, ભમતો ભવ અપાર
ભવ જલ પાર ઉતાર (૨ વાર)
શ્રી શંખેશ્વર પાશ્વ જિનેશ્વર,
મારો તુ એક આધાર…
આ દુનિયા મા તારા જેવા,
કોઈ ન તારણહારા,
વામાનંદન ચંદન ની પરે,
શીતલ જેની છાય
(૨ વાર)
શીતલ જેની છાય, શીતલ જેની છાય
ભવ જલ પાર ઉતાર (૨ વાર)
શ્રી શંખેશ્વર પાશ્વ જિનેશ્વર,
મારો તુ એક આધાર…
ભવોભવ તુમ ચરણ સેવા,
માંગુ છુ દીનદયાલા,
‘રંગવિજય’ કહે પ્રેમશું રે,
વિનંતી એ અવધાર
(૨ વાર)
વિનંતી એ અવધાર, વિનંતી એ અવધાર
ભવ જલ પાર ઉતાર (૨ વાર)
શ્રી શંખેશ્વર પાશ્વ જિનેશ્વર,
મારો તુ એક આધાર…
श्री पारसनाथ जिन प्राचीन स्तवन
राग : याद आवे मोरी मां
भव जल पार उतार,
भव जल पार उतार
श्री शंखेश्वर पाश्व जिनेश्वर,
मारो तु एक आधार…
श्री शंखेश्वर पाश्व जिनेश्वर,
मारो तु एक आधार…
काल अनंतो भमता भमता,
क्याय न आवयो आरो
धन्य घड़ी ते मारी आजे,
दीठो तुम देदारो
(२ बार)
दीठो तुम देदार, भव जल पार उतार (२ बार)
श्री शंखेश्वर पाश्व जिनेश्वर,
मारो तु एक आधार…
तु वीतरागी, तु अविनाशी,
तु निराबाधी देव,
हुं रागी छु, पापी जीवडो,
भमतो भव अपार!!
(२ बार)
भमतो भव अपार, भमतो भव अपार
भव जल पार उतार (२ बार)
श्री शंखेश्वर पाश्व जिनेश्वर,
मारो तु एक आधार…
आ दुनिया मा तारा जेवा,
कोई न तारणहारा,
वामानंदन चंदन नी परे,
शीतल जेनी छाय
(२ बार)
शीतल जेनी छाय, शीतल जेनी छाय
भव जल पार उतार (२ बार)
श्री शंखेश्वर पाश्व जिनेश्वर,
मारो तु एक आधार…
भवोभव तुम चरण सेवा,
मांगु छु दीनदयाला,
‘रंगविजय’ कहे प्रेमशुं रे,
विनंती ए अवधार
(२ बार)
विनंती ए अवधार, विनंती ए अवधार
भव जल पार उतार (२ बार)
श्री शंखेश्वर पाश्व जिनेश्वर,
मारो तु एक आधार…