(રચના : જયંતિ કાથેકર)
પસ્તાવા નું પાવન પગલું
પ્રતિક્રમણ… પ્રતિક્રમણ…
(૨ વાર)
પસ્તાવા નું પાવન ઝરણું
પ્રતિક્રમણ… પ્રતિક્રમણ…
(૨ વાર)
ડૂબતા ને બચવાનું તરણું
પ્રતિક્રમણ… પ્રતિક્રમણ…
(૨ વાર)
જાણે અજાણ્યે કરીએ આપણે,
“અનેક અદીઠા પાપો" (૨ વાર)…
એ પાપો થી મુક્ત થવાનો,
“કેવળ એક જ ઝાંપો" (૨ વાર)…
ઉગારવાનું એકજ શરણું (૨ વાર)
પ્રતિક્રમણ… પ્રતિક્રમણ…
પસ્તાવા નું પાવન પગલું…
ગુરુદેવ ની સન્મુખ યા,
“ગુરુદેવ ને સ્થાપી કરીયે" (૨ વાર)…
સ્મરિયે સીમંધર સ્વામી ને
“શેત્રુંજય ને સ્મરિયે" (૨ વાર)…
તિમિર હટાવી દે અંતર નું
પ્રતિક્રમણ… પ્રતિક્રમણ…
પસ્તાવા નું પાવન ઝરણું…
(रचना : जयंति काथेकर)
पस्तावा नुं पावन पगलुं
प्रतिक्रमण… प्रतिक्रमण…
(२ वार)
पस्तावा नुं पावन झरणुं
प्रतिक्रमण… प्रतिक्रमण…
(२ वार)
डूबता ने बचवानुं तरणुं
प्रतिक्रमण… प्रतिक्रमण…
(२ वार)
जाणे अजाण्ये करीए आपणे,
“अनेक अदीठा पापो" (२ वार)…
ए पापो थी मुक्त थवानो,
“केवळ एक ज झांपो" (२ वार)…
उगारवानुं एकज शरणुं (२ वार)
प्रतिक्रमण… प्रतिक्रमण…
पस्तावा नुं पावन पगलुं…
गुरुदेव नी सन्मुख या,
“गुरुदेव ने स्थापी करीये" (२ वार)…
स्मरिये सीमंधर स्वामी ने
“शेत्रुंजय ने स्मरिये" (२ वार)…
तिमिर हटावी दे अंतर नुं
प्रतिक्रमण… प्रतिक्रमण…
पस्तावा नुं पावन झरणुं…