રોમે રોમે હું તારો થતો જાઉ છું
તારા પ્રેમમાં પ્રભુજી હું ભિંજાઉ છું
હવે પરવડે નહી રહેવાનું તારાથી દૂર,
તારે રહેવાનુ હૈયામાં હાજરા હજુર,
તારી નજરોમાં નજરાતો જાઉ છું (૨)
તારા પ્રેમમાં પ્રભુજી હું ભિંજાઉ છું
રોમે રોમે હું…
હવે જોડુ નહી જગમાં હું નાતો કોઇથી,
મને વહાલો તુ વહાલો તુ વહાલો સહુથી,
તારા યાદોમા ખોવાતો જાઉ છું (૧)
તારા પ્રેમમાં પ્રભુજી હું ભિંજાઉ છું
રોમે રોમે હું…
હવે શરણુ દીઘુ છે તો શત રાખજે,
આ બાળ ને તારા શરણે રાખજે,
વિતરાગી તારા થકી હું સોહાઉ છુ (૩)
તારા પ્રેમમાં પ્રભુજી હું ભિંજાઉ છું…
રોમે રોમે હું…
रोमे रोमे हुं तारो थतो जाउ छुं
तारा प्रेममां प्रभुजी हुं भिंजाउ छुं
हवे परवडे नही रहेवानुं ताराथी दूर,
तारे रहेवानु हैयामां हाजरा हजुर,
तारी नजरोमां नजरातो जाउ छुं (२)
तारा प्रेममां प्रभुजी हुं भिंजाउ छुं
रोमे रोमे हुं…
हवे जोडु नही जगमां हुं नातो कोइथी,
मने वहालो तु वहालो तु वहालो सहुथी,
तारा यादोमा खोवातो जाउ छुं (१)
तारा प्रेममां प्रभुजी हुं भिंजाउ छुं
रोमे रोमे हुं…
हवे शरणु दीघु छे तो शत राखजे,
आ बाळ ने तारा शरणे राखजे,
वितरागी तारा थकी हुं सोहाउ छु (३)
तारा प्रेममां प्रभुजी हुं भिंजाउ छुं…
रोमे रोमे हुं…
Rome Rome Hu Taro Thato Jau Chu
Tara Prem Maa Prabhuji Hu Bhinjau Chu
Rome Rome Hu…
Have Parvade Nahi Rehvanu Tara Thi Dur
Tare Reh wanu Haraday Ma Hajra Hajur (2 Time)
Tari Najaro Maa Najarato Jau Chu
Tara Prem Ma Prabhuji Hu Bhinjau Chu
Rome Rome Hu…
Have Jodu Nahi Nato Hu Jag Ma Koi Thi
Mane Vhalo Tu Vhalo Tu Vhalo Sau Thi (2 Time)
Tari Yaado Ma Khovato Jau Chu
Tara Prem Ma Prabhuji Hu Bhinjau Chu
Rome Rome Hu…
Have Sharnu Lidhu Che To Sat Rakhje
Tara Baal Ne Tara Charne Rakhje (2 Time)
Vitragi Tara Thaki Hu Sohau Chu
Tara Prem Ma Prabhuji Hu Bhinjau Chu
Rome Rome Hu…