(રાગ : શૌર્યપથ)
(રચના : મયંક જૈન)
સિદ્ધિતપ.. સિદ્ધિતપ.. સિદ્ધિદાયક સિદ્ધિતપ..
કરવો તપ સિદ્ધિનો, આતમની શુદ્ધિનો,
કર્મબંધન તોડવા, તપ નાદ વગાડવો,
સિદ્ધિતપ.. સિદ્ધિતપ.. સિદ્ધિદાયક સિદ્ધિતપ..
છાયા છે પ્રભુ આદિની, પ્રેરણા છે ગુરુવરની,
દેવ ગુરુની કૃપા ધરી, માંડવું આ તપ રે,
સિદ્ધિતપ.. સિદ્ધિતપ.. સિદ્ધિદાયક સિદ્ધિતપ..
સત્વશાલી તપ ધારકના, મુખડા મલકાતા રે,
શાસનદેવી પરોક્ષરુપે, આપે સહુને શાતા રે,
જયઘોષ તપનો કરીને મારે, જાવું મોક્ષ દ્વારે,
સિદ્ધિતપ.. સિદ્ધિતપ.. સિદ્ધિદાયક સિદ્ધિતપ..
અઢળક પુણ્ય પ્રભાવે મારા, તપના ભાવ જાગે રે,
આહાર સંજ્ઞા તોડીને, તપનો ડંકો વાગે રે,
તપ પ્રસંગે આજે હું, આનંદે છલકાવું,
સિદ્ધિતપ.. સિદ્ધિતપ.. સિદ્ધિદાયક સિદ્ધિતપ..
સિદ્ધશિલ્લા નો છે આધાર, સિદ્ધિતપ એનો પગથાર,
ગુરુ આશિષ નો લઈ સથવાર, પ્રભુ કૃપા કરશે આ પાર,
સિદ્ધિતપ.. સિદ્ધિતપ.. સિદ્ધિદાયક સિદ્ધિતપ..
(राग : शौर्यपथ)
(रचना : मयंक जैन)
सिद्धितप.. सिद्धितप.. सिद्धिदायक सिद्धितप..
करवो तप सिद्धिनो, आतमनी शुद्धिनो,
कर्मबंधन तोडवा, तप नाद वगाडवो,
सिद्धितप.. सिद्धितप.. सिद्धिदायक सिद्धितप..
छाया छे प्रभु आदिनी, प्रेरणा छे गुरुवरनी,
देव गुरुनी कृपा धरी, मांडवुं आ तप रे,
सिद्धितप.. सिद्धितप.. सिद्धिदायक सिद्धितप..
सत्वशाली तप धारकना, मुखडा मलकाता रे,
शासनदेवी परोक्षरुपे, आपे सहुने शाता रे,
जयघोष तपनो करीने मारे, जावुं मोक्ष द्वारे,
सिद्धितप.. सिद्धितप.. सिद्धिदायक सिद्धितप..
अढळक पुण्य प्रभावे मारा, तपना भाव जागे रे,
आहार संज्ञा तोडीने, तपनो डंको वागे रे,
तप प्रसंगे आजे हुं, आनंदे छलकावुं,
सिद्धितप.. सिद्धितप.. सिद्धिदायक सिद्धितप..
सिद्धशिल्ला नो छे आधार, सिद्धितप एनो पगथार,
गुरु आशिष नो लई सथवार, प्रभु कृपा करशे आ पार,
सिद्धितप.. सिद्धितप.. सिद्धिदायक सिद्धितप..