તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…(૨ વાર)
રુદિયાના રાજા મારા!
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…(૨ વાર)
રુદિયાના રાજા મારા!
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…(૨ વાર)
દિલમાં જાગે સ્પંદન, ભીના ભીના નયન,
જાણે આ પહેલી મુલાકાત;
વહાલ કરું તને, ચુમીઓ ભરું તને,
ભરી દઉં તુજને પ્રભુ બાથ,
નાથ છે મારો તું,
પણ લાગે છે દોસ્તારી…(૨ વાર)
મન મોરલી વગાડો તો,
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…(૨ વાર)
આંખોમાં આંસુ છે, જાણે ચોમાસું છે,
આવે છે મને પ્રભુ ! તારી યાદ;
મિલનની તાલાવેલી, હાથમાં તારી હથેલી,
ઝંખું છું એક પ્રભુ! તારો સાથ,
હું રાજીમતી તારી,
હે નેમ! પ્રભુ ગિરનારી…(૨ વાર)
મારો પ્રેમ સ્વીકારો તો,
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…
રુદિયાના રાજા મારા!
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…(૨ વાર)
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…(२ वार)
रुदियाना राजा मारा!
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…(२ वार)
रुदियाना राजा मारा!
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…(२ वार)
दिलमां जागे स्पंदन, भीना भीना नयन,
जाणे आ पहेली मुलाकात;
वहाल करुं तने, चुमीओ भरुं तने,
भरी दउं तुजने प्रभु बाथ,
नाथ छे मारो तुं,
पण लागे छे दोस्तारी…(२ वार)
मन मोरली वगाडो तो,
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…(२ वार)
आंखोमां आंसु छे, जाणे चोमासुं छे,
आवे छे मने प्रभु ! तारी याद;
मिलननी तालावेली, हाथमां तारी हथेली,
झंखुं छुं एक प्रभु! तारो साथ,
हुं राजीमती तारी,
हे नेम! प्रभु गिरनारी…(२ वार)
मारो प्रेम स्वीकारो तो,
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…
रुदियाना राजा मारा!
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…(२ वार)