(રચના : મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજયજી મ.સા)
સૌની ભેગો પણ છે-જુદો મુજ આત્મા,
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
જિનવાણી ને સુણતા સુણતા દૂર થશે અજ્ઞાન,
ગુરુ જયન્ત ની જન્મ ભૂમિમાં પામશું આતમજ્ઞાન
પ્રમાદભાવથી… દૂર રહી ને,
ઉપયોગમાંહે ચિત્ત ધરીને…
અધિકાર સૂત્ર નો પામશે મારો આત્મા,
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
શોભી રહ્યા જે મધુકર વીર છે,
નિત્યસેન સુરીજી ધીર ગંભીર છે…
અનુભવાશે-નિપુણતાથી મારો આત્મા
ઉપધાનમાં મળી જાશે મારો આત્મા…
(रचना : मुनिराज श्री निपुण रत्न विजयजी म.सा)
सौनी भेगो पण छे-जुदो मुज आत्मा,
उपधानमां मळी जाशे मारो आत्मा…
जिनवाणी ने सुणता सुणता दूर थशे अज्ञान,
गुरु जयन्त नी जन्म भूमिमां पामशुं आतमज्ञान
प्रमादभावथी… दूर रही ने,
उपयोगमांहे चित्त धरीने…
अधिकार सूत्र नो पामशे मारो आत्मा,
उपधानमां मळी जाशे मारो आत्मा…
शोभी रह्या जे मधुकर वीर छे,
नित्यसेन सुरीजी धीर गंभीर छे…
अनुभवाशे-निपुणताथी मारो आत्मा
उपधानमां मळी जाशे मारो आत्मा…