હમણા બારડોલી મુકામે પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નસુંદર સૂરિશ્વરજી મ.સા ને એક યુવાને પ્રવચનમા પ્રશ્ન પુછ્યો …
વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા માતા-પિતાનુ મૃત્યુ થયું હોય તો તેના પરિવારને કેટલા દિવસનું સુતક લાગે ?
પૂજ્ય આચાર્ય મ.સા.ની રડતી આંખે આ સવાલનો સુંદર અને હૃદયવેધક જવાબ મળ્યો…
“જે વ્યક્તિએ તેના માતા-પિતાને વૃદ્ધાશ્રમ માં મોકલી આપ્યા હોય તેને જીવનભરનું સુતક લાગી ગયું હોય છે અને તે વ્યક્તિ મંદિર જવાને પણ લાયક હોતો નથી"