અરનાથકું સદા મેરી વંદના,
મેરે નાથકું સદા મેરી વંદના…
જગ ઉપકારી ઘન જ્યોં વરસે,
વાણી શીતલ ચંદના…
અરનાથકું… (૧)
રૂપે રંભા રાણી શ્રી દેવી ;
ભૂપ સુદર્શન નંદના…
અરનાથકું… (૨)
ભાવ ભગતિ શું અહનિશ સેવે,
દૂરિત હરે ભવ ફંદના…
અરનાથકું… (૩)
છ ખંડ સાધી ભીતિ દ્વેધા કીધી,
દુર્જય શત્રુ નિકંદના…
અરનાથકું… (૪)
“ન્યાયસાગર" પ્રભુ સેવા – મેવા,
માગે પરમાનંદના…
અરનાથકું… (૫)
अरनाथकुं सदा मेरी वंदना,
मेरे नाथकुं सदा मेरी वंदना…
जग उपकारी घन ज्यों वरसे,
वाणी शीतल चंदना…
अरनाथकुं… (१)
रूपे रंभा राणी श्री देवी ;
भूप सुदर्शन नंदना…
अरनाथकुं… (२)
भाव भगति शुं अहनिश सेवे,
दूरित हरे भव फंदना…
अरनाथकुं… (३)
छ खंड साधी भीति द्वेधा कीधी,
दुर्जय शत्रु निकंदना…
अरनाथकुं… (४)
“न्यायसागर" प्रभु सेवा – मेवा,
मागे परमानंदना…
अरनाथकुं… (५)