(રચના : જતીન બીડ)
એક એક પળ મારી વિતી રહી છે,
બસ આપની યાદમાં…
પાંપણ અમારી ભીની થઈ છે,
બસ આપની યાદમાં…
વહેલી સવારે, મંગલ પ્રભાતે;
દ્વાર ઉઘાડું, જયનાદ-કારે,
પૂજા તમારી, આનંદ વધારે;
શાશ્વત પધારો, જિનજી વ્હારે,
દુનિયા અમારી બદલી ગઈ છે;
બસ આપની યાદમાં…
આકર્ષ તારું આકર્ષી જાએ;
લોચન અમારા અંજાઈ જાએ,
જે પલ તમારી પધરામણી હો;
એ પલ અમારી આંખો ભિંજાએ,
ધીરજ અમારી ખૂટી રહી છે;
બસ આપની યાદમાં…
(रचना : जतीन बीड)
एक एक पळ मारी विती रही छे,
बस आपनी यादमां…
पांपण अमारी भीनी थई छे,
बस आपनी यादमां…
वहेली सवारे, मंगल प्रभाते;
द्वार उघाडुं, जयनाद-कारे,
पूजा तमारी, आनंद वधारे;
शाश्वत पधारो, जिनजी व्हारे,
दुनिया अमारी बदली गई छे;
बस आपनी यादमां…
आकर्ष तारुं आकर्षी जाए;
लोचन अमारा अंजाई जाए,
जे पल तमारी पधरामणी हो;
ए पल अमारी आंखो भिंजाए,
धीरज अमारी खूटी रही छे;
बस आपनी यादमां…