મુનિ ક્યારે બનીયે, સુવ્રત ક્યારે લઈએ (૨ વાર)
મુનિસુવ્રત જેવા અમે ક્યારે થઈએ (૨ વાર)
મુનિ ક્યારે બનીયે, સુવ્રત ક્યારે લઈએ (૨ વાર)
મારગ બતાવ્યો બતાવ્યા છે તત્વ,
ચાલી શકીયે નથી એવું સત્વ (૨ વાર)
મમત્વ ને ત્યાગી વિરત્ત ક્યારે થઈયે (૨ વાર) ।।૧।।
મુનિસુવ્રત જેવા અમે ક્યારે થઈએ
મુનિ ક્યારે બનીયે, સુવ્રત ક્યારે લઈએ (૨ વાર)
સામે થી ચાલી ને તાર્યો રે અશ્વ,
એવું છે સ્વામી તમારું મહત્વ (૨ વાર)
તું તારવાવે તો અમે પણ તરીયે (૨ વાર) ।।૨।।
મુનિસુવ્રત જેવા અમે ક્યારે થઈએ
મુનિ ક્યારે બનીયે, સુવ્રત ક્યારે લઈએ (૨ વાર)
मुनि क्यारे बनीये, सुव्रत क्यारे लईए (२ बार)
मुनिसुव्रत जेवा अमे क्यारे थईए (२ बार)
मुनि क्यारे बनीये, सुव्रत क्यारे लईए (२ बार)
मारग बताव्यो बताव्या छे तत्व,
चाली शकीये नथी एवुं सत्व (२ बार)
ममत्व ने त्यागी विरत्त क्यारे थईये (२ बार) ।।१।।
मुनिसुव्रत जेवा अमे क्यारे थईए
मुनि क्यारे बनीये, सुव्रत क्यारे लईए (२ बार)
सामे थी चाली ने तार्यो रे अश्व,
एवुं छे स्वामी तमारुं महत्व (२ बार)
तुं तारवावे तो अमे पण तरीये (२ बार) ।।२।।
मुनिसुव्रत जेवा अमे क्यारे थईए
मुनि क्यारे बनीये, सुव्रत क्यारे लईए (२ बार)