હે દેવ મારા આજથી તારો બનીને જાઉં છું,
દિલડાના દેવ મારા, દિલ દઈને જાઊં છું…
મુજ મનડા કેરી ભક્તિની હું, મહેંક મૂકતો જાઉં છું,
અંતરના આપેલ આશિષ, અંતરથી લઈ જાઉં છું…
હે વારે વારે મળવાનો તને કોલ દઈને જાઉં છું,
નિભાવવાનો ભાર તારા શિરે મૂકતો જાઉં છું…
શ્વાસે શ્વાસે નામ જપીશ હૂં, સોગંધ લઇને જાઉં છું,
જુગ જુગ જીવો જાજી ખમ્મા, ચરણ ચુમતો જાઉં છું…
हे देव मारा आजथी तारो बनीने जाउं छुं,
दिलडाना देव मारा, दिल दईने जाऊं छुं…
मुज मनडा केरी भक्तिनी हुं, महेंक मूकतो जाउं छुं,
अंतरना आपेल आशिष, अंतरथी लई जाउं छुं…
हे वारे वारे मळवानो तने कोल दईने जाउं छुं,
निभाववानो भार तारा शिरे मूकतो जाउं छुं…
श्वासे श्वासे नाम जपीश हूं, सोगंध लइने जाउं छुं,
जुग जुग जीवो जाजी खम्मा, चरण चुमतो जाउं छुं…



