તરણું છું હું તરુવર છો આપ મારાં
તરવા માટે છે તારું નામ વહાલા
મારાં હૈયે વસનારાં
રોમે રોમે રમનારાં
ચાહું છું હરપળ તારો સાથ…
“વહાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ“
આદિ પ્રાણ થી પ્યારો છે
મારો તારણહારો છે
આદિ પ્રાણ થી પ્યારો છે
મારો તારણહારો છે
તારા દર્શનથી મારા નયનો ઠરે છે
નયનો ઠરે છે,
રોમે રોમે આ મારા પુલકિત બને છે
પુલકિત બને છે,
ભવો ભવનો મારો ઉતરે છે થાક,
હું તો પામું હળવાશ,
હો… વહાલા આદિનાથ હો… (૨)
તારું શાસન પામીને આતમ ઠરે છે
આતમ ઠરે છે,
મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે
સ્થિર બને છે,
મળ્યો તારો માર્ગ, મારા કેવા સદભાગ્ય,
મારા કેવા ધન્યભાગ્ય,
હો… વહાલા આદિનાથ હો… (૨)
આદિ પ્રાણ થી પ્યારો છે
મારો તારણહારો છે
આદિ પ્રાણ થી પ્યારો છે
મારો તારણહારો છે…
तरणुं छुं हुं तरुवर छो आप मारां
तरवा माटे छे तारुं नाम वहाला
मारां हैये वसनारां
रोमे रोमे रमनारां
चाहुं छुं हरपळ तारो साथ…
“वहाला आदिनाथ में तो पकड्यो तारो हाथ“
आदि प्राण थी प्यारो छे
मारो तारणहारो छे
आदि प्राण थी प्यारो छे
मारो तारणहारो छे
तारा दर्शनथी मारा नयनो ठरे छे
नयनो ठरे छे,
रोमे रोमे आ मारा पुलकित बने छे
पुलकित बने छे,
भवो भवनो मारो उतरे छे थाक,
हुं तो पामुं हळवाश,
हो… वहाला आदिनाथ हो… (२)
तारुं शासन पामीने आतम ठरे छे
आतम ठरे छे,
मोक्ष मार्गमां ए तो स्थिर बने छे
स्थिर बने छे,
मळ्यो तारो मार्ग, मारा केवा सदभाग्य,
मारा केवा धन्यभाग्य,
हो… वहाला आदिनाथ हो… (२)
आदि प्राण थी प्यारो छे
मारो तारणहारो छे
आदि प्राण थी प्यारो छे
मारो तारणहारो छे…


