એક તારું નામ
એક તારું નામ, અમને પ્રાણથી એ પ્યારું છે
એક તારું નામ
એક તારું નામ, અમને પ્રાણથી એ પ્યારું છે
જગના લોકોથી ન્યારું છે
એક તારું નામ…
એક તારું નામ, અમને પ્રાણથી એ પ્યારું છે
એક તારું નામ…
સૌ સંબંધીઓ મને સ્વાર્થના મળ્યા,
માયા મમતા ના ટળ્યા
સૌ સંબંધીઓ મને સ્વાર્થના મળ્યા,
માયા મમતા ના ટળ્યા
હો તારું દિવ્ય ધામ
તારું દિવ્ય ધામ, અમને પ્રાણથી એ પ્યારું છે
જગના લોકોથી ન્યારું છે
એક તારું નામ…
એક તારું નામ, અમને પ્રાણથી એ પ્યારું છે
એક તારું નામ…
નૈયા ડોલે મઝધાર, દૂર દૂર છે કિનાર,
તારો માંગું સથવારે
નૈયા ડોલે મઝધાર, દૂર દૂર છે કિનાર,
તારો માંગું સથવારે
હો તારું હો સુકાન
તારું હો સુકાન, અમને પ્રાણથી એ પ્યારું છે
જગના લોકોથી ન્યારું છે
એક તારું નામ…
એક તારું નામ, અમને પ્રાણથી એ પ્યારું છે
એક તારું નામ
અસાર આ સંસાર, મળે ના સાચો પ્યાર,
તારો છે એક આધાર
અસાર આ સંસાર, મળે ના સાચો પ્યાર,
તારો છે એક આધાર
હો રાહી ભક્તિ કામ
રાહી ભક્તિનું કામ, અમને પ્રાણથી એ પ્યારું છે
જગના લોકોથી ન્યારું છે
એક તારું નામ…
એક તારું નામ, અમને પ્રાણથી એ પ્યારું છે
એક તારું નામ…
एक तारुं नाम
एक तारुं नाम, अमने प्राणथी ए प्यारुं छे
एक तारुं नाम
एक तारुं नाम, अमने प्राणथी ए प्यारुं छे
जगना लोकोथी न्यारुं छे
एक तारुं नाम…
एक तारुं नाम, अमने प्राणथी ए प्यारुं छे
एक तारुं नाम…
सौ संबंधीओ मने स्वार्थना मळ्या,
माया ममता ना टळ्या
सौ संबंधीओ मने स्वार्थना मळ्या,
माया ममता ना टळ्या
हो तारुं दिव्य धाम
तारुं दिव्य धाम, अमने प्राणथी ए प्यारुं छे
जगना लोकोथी न्यारुं छे
एक तारुं नाम…
एक तारुं नाम, अमने प्राणथी ए प्यारुं छे
एक तारुं नाम…
नैया डोले मझधार, दूर दूर छे किनार,
तारो मांगुं सथवारे
नैया डोले मझधार, दूर दूर छे किनार,
तारो मांगुं सथवारे
हो तारुं हो सुकान
तारुं हो सुकान, अमने प्राणथी ए प्यारुं छे
जगना लोकोथी न्यारुं छे
एक तारुं नाम…
एक तारुं नाम, अमने प्राणथी ए प्यारुं छे
एक तारुं नाम
असार आ संसार, मळे ना साचो प्यार,
तारो छे एक आधार
असार आ संसार, मळे ना साचो प्यार,
तारो छे एक आधार
हो राही भक्ति काम
राही भक्तिनुं काम, अमने प्राणथी ए प्यारुं छे
जगना लोकोथी न्यारुं छे
एक तारुं नाम…
एक तारुं नाम, अमने प्राणथी ए प्यारुं छे
एक तारुं नाम…


