(રચના : પૂજ્ય શ્રી ઉદયરત્ન સુરિજી)
પ્રભુ તમારા પગલા ઊપર
ઝૂલતી રાયણ ડાલી છે… (૨)
તમે જો રહો તો સાથે ઋષભજી…
તમે જો રહો તો સાથે પિઊજી…
મારે રોજ દિવાલી છે…
પ્રભુ તમારા…
જોગી બનીને આવ્યા પ્રીતમ
પાવન કરી આ ધરતી…
વનની કેડી-માં એના ચરણની… (૨)
રેખા રંગો ભરતી…
ઋષિ બનેલા ઋષભજી યે
અહીંયા રાતો ગાળી છે…
તમે જો રહો તો સાથે ઋષભજી…
તમે જો રહો તો સાથે પિઊજી…
મારે રોજ દિવાલી છે…
પ્રભુ તમારા…
રાયણ સાખે બાંધી જેણે
રહેતી અખંડિત પ્રીતિ…
જનમો જનમનો, સંગાથ દેજો.. (૨)
થાઊ તમારો અતિથિ…
અમે તો અમારી પ્રેમ-નિશાની
તમારી આંખે નિહાલી છે…
તમે જો રહો તો સાથે ઋષભજી…
તમે જો રહો તો સાથે પિઊજી…
મારે રોજ દિવાલી છે…
પ્રભુ તમારા…
વરસો જૂના રાયણનૂં-રૂપ
જોબનવંતુ લાગે…
તમારા ચરણના અભિષેક જલ થી.. (૨)
સીંચાન થાતું લાગે…
ચરણ પર ફૂલો-નહીં હૃદય પાથરે છે
ઉદય ની રીતિ, નિરાલી છે…
તમે જો રહો તો સાથે ઋષભજી…
તમે જો રહો તો સાથે પિઊજી…
મારે રોજ દિવાલી છે…
પ્રભુ તમારા…
તમારી આંખે નિહાળી છે…
અહીંયા રાતો ગાળી છે…
ઉદય ની રીતિ નિરાળી છે…
(रचना : पूज्य श्री उदयरत्न सुरिजी)
प्रभु तमारा पगला ऊपर
झूलती रायण डाली छे… (२)
तमे जो रहो तो साथे ऋषभजी…
तमे जो रहो तो साथे पिऊजी…
मारे रोज दिवाली छे…
प्रभु तमारा…
जोगी बनीने आव्या प्रीतम
पावन करी आ धरती…
वननी केडी-मां एना चरणनी… (२)
रेखा रंगो भरती…
ऋषि बनेला ऋषभजी ये
अहींया रातो गाळी छे…
तमे जो रहो तो साथे ऋषभजी…
तमे जो रहो तो साथे पिऊजी…
मारे रोज दिवाली छे…
प्रभु तमारा…
रायण साखे बांधी जेणे
रहेती अखंडित प्रीति…
जनमो जनमनो, संगाथ देजो.. (२)
थाऊ तमारो अतिथि…
अमे तो अमारी प्रेम-निशानी
तमारी आंखे निहाली छे…
तमे जो रहो तो साथे ऋषभजी…
तमे जो रहो तो साथे पिऊजी…
मारे रोज दिवाली छे…
प्रभु तमारा…
वरसो जूना रायणनूं-रूप
जोबनवंतु लागे…
तमारा चरणना अभिषेक जल थी.. (२)
सींचान थातुं लागे…
चरण पर फूलो-नहीं हृदय पाथरे छे
उदय नी रीति, निराली छे…
तमे जो रहो तो साथे ऋषभजी…
तमे जो रहो तो साथे पिऊजी…
मारे रोज दिवाली छे…
प्रभु तमारा…
तमारी आंखे निहाळी छे…
अहींया रातो गाळी छे…
उदय नी रीति निराळी छे…