(રચના : પ.પૂ. આ. ઉદયરત્ન સૂરિજી મ.સા.)
નેણ નીચાં ઢળે, તમને જોયા પછી
નેણ નીચાં ઢળે, તમને જોયા પછી
આંસુઓ ઝળહળે, તમને જોયા પછી
નેણ નીચાં ઢળે, તમને જોયા પછી…
રાત રંગીન બને, તમને જોયા પછી
રાત રંગીન બને, તમને જોયા પછી
સાજ સંગીન બને, તમને જોયા પછી
ફૂલ સુરભિત બને, તમને જોયા પછી
સૂર સંગીત બને, તમને જોયા પછી
તમને જોયા પછી… તમને જોયા પછી…
તમને જોયા પછી… તમને જોયા પછી…
નેણ નીચાં ઢળે, તમને જોયા પછી…
આંખની પાંપણો તો પલકને ભૂલી
આંખની પાંપણો તો પલકને ભૂલી
જાણે સપનુ જોઈને અણધારી ખૂલી
ખુશબૂ રેલાઈ ગઈ, તમને જોયા પછી
હવા બદલાઈ ગઈ, તમને જોયા પછી
તમને જોયા પછી… તમને જોયા પછી…
નેણ નીચાં ઢળે, તમને જોયા પછી…
જિંદગીભર તમારી નજરમાં રહું
તમને જોવાનાં બહાને જોવાતો રહું
જિંદગીભર તમારી નજરમાં રહું
તમને જોવાનાં બહાને જોવાતો રહું
હોંઠ મલકી ઉઠે, તમને જોયા પછી
આંખ છલકી ઉઠે, તમને જોયા પછી
તમને જોયા પછી… તમને જોયા પછી…
નેણ નીચાં ઢળે, તમને જોયા પછી…
તારી નિર્લેપતાનિ ઉદયને ખબર
તારી નિર્લેપતાનિ ઉદયને ખબર
પ્રીતની રીતથી આ હૃદય બેખબર
મૌન મહેંકી ઉઠે, તમને જોયા પછી
ગીત ગહેંકી ઉઠે, તમને જોયા પછી
તમને જોયા પછી… તમને જોયા પછી…
નેણ નીચાં ઢળે, તમને જોયા પછી…
આંસુઓ ઝળહળે, તમને જોયા પછી…
તમને જોયા પછી… તમને જોયા પછી…
તમને જોયા પછી… તમને જોયા પછી…
લાગણી રણઝણે, તમને જોયા પછી…
આયખું થનગને, તમને જોયા પછી…
“તમને જોયા પછી“, “તમને જોયા પછી“
“તમને જોયા પછી", “તમને જોયા પછી"
(रचना : प.पू. आ. उदयरत्न सूरिजी म.सा.)
नेण नीचां ढळे, तमने जोया पछी
नेण नीचां ढळे, तमने जोया पछी
आंसुओ झळहळे, तमने जोया पछी
नेण नीचां ढळे, तमने जोया पछी…
रात रंगीन बने, तमने जोया पछी
रात रंगीन बने, तमने जोया पछी
साज संगीन बने, तमने जोया पछी
फूल सुरभित बने, तमने जोया पछी
सूर संगीत बने, तमने जोया पछी
तमने जोया पछी… तमने जोया पछी…
तमने जोया पछी… तमने जोया पछी…
नेण नीचां ढळे, तमने जोया पछी…
आंखनी पांपणो तो पलकने भूली
आंखनी पांपणो तो पलकने भूली
जाणे सपनु जोईने अणधारी खूली
खुशबू रेलाई गई, तमने जोया पछी
हवा बदलाई गई, तमने जोया पछी
तमने जोया पछी… तमने जोया पछी…
नेण नीचां ढळे, तमने जोया पछी…
जिंदगीभर तमारी नजरमां रहुं
तमने जोवानां बहाने जोवातो रहुं
जिंदगीभर तमारी नजरमां रहुं
तमने जोवानां बहाने जोवातो रहुं
होंठ मलकी उठे, तमने जोया पछी
आंख छलकी उठे, तमने जोया पछी
तमने जोया पछी… तमने जोया पछी…
नेण नीचां ढळे, तमने जोया पछी…
तारी निर्लेपतानि उदयने खबर
तारी निर्लेपतानि उदयने खबर
प्रीतनी रीतथी आ हृदय बेखबर
मौन महेंकी उठे, तमने जोया पछी
गीत गहेंकी उठे, तमने जोया पछी
तमने जोया पछी… तमने जोया पछी…
नेण नीचां ढळे, तमने जोया पछी…
आंसुओ झळहळे, तमने जोया पछी…
तमने जोया पछी… तमने जोया पछी…
तमने जोया पछी… तमने जोया पछी…
लागणी रणझणे, तमने जोया पछी…
आयखुं थनगने, तमने जोया पछी…
“तमने जोया पछी“, “तमने जोया पछी“
“तमने जोया पछी", “तमने जोया पछी"


