(રાગ: એકદંતાય વક્રતુંડાય)
સિદ્ધક્ષેત્રાય સિદ્ધરાજાય સિદ્ધાચલગિરિ નમો નમ:
વિલાસભદ્રાય વિજયભદ્રાય વિમલાચલગિરિ નમો નમઃ
મહાતીર્થાય મહાગિરાય મરુદેવાગિરિ નમો નમઃ
સર્વાર્થસિદ્ધ શાશ્વતગિરિ શત્રુંજયગિરિ નમો નમ:
પાતાલમૂલાય પૃથ્વીપિઠાય પુંડરિકગિરિ નમો નમ:
પુરુષોત્તમાય પ્રિયંકરાય પુણ્યકંદગિરિ નમો
સહસ્ત્રપત્રાય શતપત્રાય ગુણકંદગિરિ નમો
મહાબલાય માલ્યવંતાય તમોકંદગિરિ નમો
આનંદધરાય અજરામરાય અભયકંદગિરિ નમો
અષ્ટોત્તર શતફૂટ લોહિત્ય તાપસ તાલધ્વજ
ક્ષિતિમંડલમંડન શ્રેષ્ઠ શ્રીપદ મહેન્દ્રધ્વજ
મહાપદ્માય મહાપિઠાય મુક્તિનિલયગિરિ નમો નમ:
શતકૂટગિરાય સર્વકામદાય શ્રીપ્રભુપદગિરિ નમો નમ:
મહા તિર્થાય મહા ગિરાય… (૧)
કપર્દીવાસાય કર્મક્ષયાય ભદ્રંકરગિરિ નમો
મેરુમહીધરાય મુક્તિરાજાય ક્ષેમંકરગિરિ નમો
પર્વતેન્દ્રાય પુષ્પદંતાય દુખ:હરગિરિ નમો
સિદ્ધશેખરાય સહસ્ત્રકમલાય શિવંકર ગિરિ નમો
સહસ્ત્રાખ્ય બાહુબલી ચર્ચ બ્રહ્મ નંદિ જગતારણ
ગજચંદ્ર રાજરાજેશ્વર જયંત કૈલાશ ભવતારણ
કંચન કદંબ સુર ભવ્ય ઢંક હસ્તગિરિ નમો નમઃ
વિશાલ વિભાસ અકર્મક અકલંક રૈવતગિરિ નમો નમ:
મહા તિર્થાય મહા ગિરાય… (૨)
સહજાનંદાય સુમતિ સુભદ્રાય આનંદગિરિ નમો
સૌંદર્ય ભગીરથ યશોધર વિશ્વાનંદગિરિ નમો
મુક્તિનિકેતન મહોદય મહાનંદ જયાનંદગિરિ નમો
ઈન્દ્રપ્રકાશ દ્રઢશક્તિ અચલ વિજયાનંદગિરિ નમો
કોડીનિવાસ કામદાયી મહાજશ ઉજ્જવલ કર્મસુદન
અમરકેતુ અનંતશક્તિ મણિકાંત સૂરકાંત અભિનંદન
પ્રીતિમંડનાય પર્વતરાજાય પુણ્યરાશીગિરિ નમો નમઃ
જ્યોતિરુપાય કેવલદાય સ્વર્ણગિરિ હેમગિરિ નમો નમ:
મહા તિર્થાય મહા ગિરાય… (૩)
(राग: एकदंताय वक्रतुंडाय)
सिद्धक्षेत्राय सिद्धराजाय सिद्धाचलगिरि नमो नम:
विलासभद्राय विजयभद्राय विमलाचलगिरि नमो नमः
महातीर्थाय महागिराय मरुदेवागिरि नमो नमः
सर्वार्थसिद्ध शाश्वतगिरि शत्रुंजयगिरि नमो नम:
पातालमूलाय पृथ्वीपिठाय पुंडरिकगिरि नमो नम:
पुरुषोत्तमाय प्रियंकराय पुण्यकंदगिरि नमो
सहस्त्रपत्राय शतपत्राय गुणकंदगिरि नमो
महाबलाय माल्यवंताय तमोकंदगिरि नमो
आनंदधराय अजरामराय अभयकंदगिरि नमो
अष्टोत्तर शतफूट लोहित्य तापस तालध्वज
क्षितिमंडलमंडन श्रेष्ठ श्रीपद महेन्द्रध्वज
महापद्माय महापिठाय मुक्तिनिलयगिरि नमो नम:
शतकूटगिराय सर्वकामदाय श्रीप्रभुपदगिरि नमो नम:
महा तिर्थाय महा गिराय… (१)
कपर्दीवासाय कर्मक्षयाय भद्रंकरगिरि नमो
मेरुमहीधराय मुक्तिराजाय क्षेमंकरगिरि नमो
पर्वतेन्द्राय पुष्पदंताय दुख:हरगिरि नमो
सिद्धशेखराय सहस्त्रकमलाय शिवंकर गिरि नमो
सहस्त्राख्य बाहुबली चर्च ब्रह्म नंदि जगतारण
गजचंद्र राजराजेश्वर जयंत कैलाश भवतारण
कंचन कदंब सुर भव्य ढंक हस्तगिरि नमो नमः
विशाल विभास अकर्मक अकलंक रैवतगिरि नमो नम:
महा तिर्थाय महा गिराय… (२)
सहजानंदाय सुमति सुभद्राय आनंदगिरि नमो
सौंदर्य भगीरथ यशोधर विश्वानंदगिरि नमो
मुक्तिनिकेतन महोदय महानंद जयानंदगिरि नमो
ईन्द्रप्रकाश द्रढशक्ति अचल विजयानंदगिरि नमो
कोडीनिवास कामदायी महाजश उज्जवल कर्मसुदन
अमरकेतु अनंतशक्ति मणिकांत सूरकांत अभिनंदन
प्रीतिमंडनाय पर्वतराजाय पुण्यराशीगिरि नमो नमः
ज्योतिरुपाय केवलदाय स्वर्णगिरि हेमगिरि नमो नम:
महा तिर्थाय महा गिराय… (३)