(રચના : સાગર પિયુષભાઇ શાહ)
કાંકરે કાંકરે, થયા સિદ્ધ અનંત
જાણી લો, જાણી લો…
ભવી આતમને જ, મળે છે આ તક
માણી લો, માણી લો…
તિર્થોમાં, જેને કીધું મહાતીર્થ છે,
શત્રુંજય એ મહાતીર્થનું નામ છે… (2)
કાંકરે કાંકરે, થયા સિદ્ધ અનંત,
જાણી લો, જાણી લો
ભવી આતમને જ, મળે છે આ તક
માણી લો, માણી લો…
પૂર્વ નવ્વાણું વાર, જ્યાં પધાર્યા આદિનાથ,
એવો શાશ્વત છે ગિરિરાજ…
એ ગિરિને ભેટતા, થઈ જશે ભવપાર,
એવી શ્રદ્ધા ધરું મહારાજ… (2)
સિદ્ધાચલના શિખરોને વંદન,
શત્રુંજયના શિખરો ને વંદન…
સિદ્ધાચલના શિખરોને વંદન,
શત્રુંજયના શિખરો ને વંદન…
તળેટી, થી જાત્રાની,
કરું હું શુભ શરૂઆત…
દોડી ને રામપોળ પહોચું,
મળશે દાદાનો સંગાથ… (2)
સાત શ્વાસો લઈ, મૂર્તિ અંજન થઈ,
એવા દાદા બિરાજે છે જ્યાં…
ભાવથી જે ચડે, એના કર્મો ખપે,
ભરતક્ષેત્રનું મોક્ષ છે જ્યાં… (2)
સિદ્ધાચલ ના શિખરો ને વંદન,
શત્રુંજયના શિખરો ને વંદન…
(૨ વાર)
(रचना : सागर पियुषभाइ शाह)
कांकरे कांकरे, थया सिद्ध अनंत
जाणी लो, जाणी लो…
भवी आतमने ज, मळे छे आ तक
माणी लो, माणी लो…
तिर्थोमां, जेने कीधुं महातीर्थ छे,
शत्रुंजय ए महातीर्थनुं नाम छे… (2)
कांकरे कांकरे, थया सिद्ध अनंत,
जाणी लो, जाणी लो
भवी आतमने ज, मळे छे आ तक
माणी लो, माणी लो…
पूर्व नव्वाणुं वार, ज्यां पधार्या आदिनाथ,
एवो शाश्वत छे गिरिराज…
ए गिरिने भेटता, थई जशे भवपार,
एवी श्रद्धा धरुं महाराज… (2)
सिद्धाचलना शिखरोने वंदन,
शत्रुंजयना शिखरो ने वंदन…
सिद्धाचलना शिखरोने वंदन,
शत्रुंजयना शिखरो ने वंदन…
तळेटी, थी जात्रानी,
करुं हुं शुभ शरूआत…
दोडी ने रामपोळ पहोचुं,
मळशे दादानो संगाथ… (2)
सात श्वासो लई, मूर्ति अंजन थई,
एवा दादा बिराजे छे ज्यां…
भावथी जे चडे, एना कर्मो खपे,
भरतक्षेत्रनुं मोक्ष छे ज्यां… (2)
सिद्धाचल ना शिखरो ने वंदन,
शत्रुंजयना शिखरो ने वंदन…
(२ वार)