અઢાર પાપસ્થાનક (અઢાર પાપ આલોવવાનું) સૂત્ર
પહેલે પ્રાણાતિપાત,
બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન,
ચોથે મૈથુન, પાચમે પરિગ્રહ,
છઠ્ઠે ક્રોધ, સાતમે માન,
આઠમે માયા, નવમે લોભ,
દશમે રાગ, અગિયારમે દ્વેષ,
બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન,
ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ અરતિ,
સોળમે પરપરિવાદ,
સત્તરમે માયામૃષાવાદ,
અઢારમે મિથ્યાત્વશલ્ય,
એ અઢાર પાપસ્થાનમાંહિ
મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય,
સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય,
તે સવિ હુ મને વચને, કાયાએ કરી
મિચ્છા મિ દુક્કડં.
ભાવાર્થ
આ સૂત્રમાં અઢાર પ્રકારે પાપ બંધાય છે તેના નામ છે અને તેનાથી થયેલા પાપની માફી મંગાય છે
पहेले प्राणातिपात,
बीजे मृषावाद, त्रीजे अदत्तादान,
चोथे मैथुन, पाचमे परिग्रह,
छठ्ठे क्रोध, सातमे मान,
आठमे माया, नवमे लोभ,
दशमे राग, अगियारमे द्वेष,
बारमे कलह, तेरमे अभ्याख्यान,
चौदमे पैशुन्य, पंदरमे रति अरति,
सोळमे परपरिवाद,
सत्तरमे मायामृषावाद,
अढारमे मिथ्यात्वशल्य,
ए अढार पापस्थानमांहि
मारे जीवे जे कोई पाप सेव्युं होय,
सेवराव्युं होय, सेवतां प्रत्ये अनुमोद्युं होय,
ते सवि हु मने वचने, कायाए करी
मिच्छा मि दुक्कडं.