(રચના : યશ મેહતા, પંકજ કુબડીયા)
“સર્વ સ્વીકાર ની સંયમ યાત્રા…"
સર્વ સ્વીકાર ની સંયમ યાત્રા,
સાદી અંતન છે વીરે કહી,
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં…
સર્વ સ્વીકાર ની સંયમ યાત્રા,
સાદી અંતન છે વીરે કહી,
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં…
હું કહેતો નથી સંસારે દુઃખ પણ
શાશ્વત સુખ નો અંશ નથી,
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં…
પૈસા પાછળ ભવ જશે
સાથ ન આવશે પાઇ,
સ્વાર્થી ભરેલા સંબંધો છે,
પ્રભુ સંગ કરી સગાઇ…
“તૂ ભવ અનંતા કરી આવ્યો,
તૂ નશ્વર દેહ પાછળ ભાગ્યો,
જીવન મા સુખ જે કોતરે છે,
મૃગજલ બની તે છેરતે છે…
તૂ ભવ અનંતા કરી આવ્યો,
તૂ નશ્વર દેહ પાછળ ભાગ્યો,
જીવન મા સુખ જે કોતરે છે
મૃગજલ બની તે છેરતે છે।
“કેમ મન મંદિર તારું ખાલી છે“
કેમ મન મંદિર તાર ખાલી છે,
કેમ ખાલી આતમ? સુખ નહિ
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં….
હું કહેતો નથી સંસારે દુખ
પણ શાશ્વત સુખ નો અંશ નહિ
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં…
નેમિ ની એ બસ નામ જપે,
બનશે નેમ જેમ એ મન મેરે,
દેહ થી અંજન છે મન રંજન,
છોડયા એણે ધન કંચન…
આ નેમિ તો ગિરનારી છે,
એણે રાજુલ રાણી તારી છે,
વલી પશુઓને પણ ઉગારી છે,
એતો પામ્યા શિવવધુ પ્યારી છે ।।
આ નેમિ તો ગિરનારી છે,
એણે રેજુલ રાણો તારી છે,
વલી પશુઓને પણ ઉગારી છે,
એતો પામ્યા શિવવધુ પ્યારી છે।
“પુણ્ય નથી જોશે એ તારુ…"
પુણ્ય નથી જોશે એ તારુ,
બસ-મન પવિત્ર છે કે નહિ,
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં…
સર્વ સ્વીકાર નો સંયમ યાત્રા,
સાદી અનંત છે વીર કહી,
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં…
હું કહેતો નથી સંસારે દુઃખ પણ
શાશ્વત સુખ નો અંશ નથી,
ભવ ભ્રમણોની યાત્રા નો તો,
અંત છે અનંત નહીં…
મુંડન કરાવી પ્રવ્રજ્યા સ્વીકારી,
સ્વાધ્યાયે બેઠો રહે મૌન તું…
બંધ છે આંખો આનંદે રાચો,
સંયમ યાત્રા નો પથિક તું…
સંયમ યાત્રા નો પથિક તું…
(रचना : यश मेहता, पंकज कुबडीया)
“सर्व स्वीकार नी संयम यात्रा…"
सर्व स्वीकार नी संयम यात्रा,
सादी अंतन छे वीरे कही,
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं…
सर्व स्वीकार नी संयम यात्रा,
सादी अंतन छे वीरे कही,
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं…
हुं कहेतो नथी संसारे दुःख पण
शाश्वत सुख नो अंश नथी,
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं…
पैसा पाछळ भव जशे
साथ न आवशे पाइ,
स्वार्थी भरेला संबंधो छे,
प्रभु संग करी सगाइ…
“तू भव अनंता करी आव्यो,
तू नश्वर देह पाछळ भाग्यो,
जीवन मा सुख जे कोतरे छे,
मृगजल बनी ते छेरते छे…
तू भव अनंता करी आव्यो,
तू नश्वर देह पाछळ भाग्यो,
जीवन मा सुख जे कोतरे छे
मृगजल बनी ते छेरते छे।
“केम मन मंदिर तारुं खाली छे“
केम मन मंदिर तार खाली छे,
केम खाली आतम? सुख नहि
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं….
हुं कहेतो नथी संसारे दुख
पण शाश्वत सुख नो अंश नहि
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं…
नेमि नी ए बस नाम जपे,
बनशे नेम जेम ए मन मेरे,
देह थी अंजन छे मन रंजन,
छोडया एणे धन कंचन…
आ नेमि तो गिरनारी छे,
एणे राजुल राणी तारी छे,
वली पशुओने पण उगारी छे,
एतो पाम्या शिववधु प्यारी छे ।।
आ नेमि तो गिरनारी छे,
एणे रेजुल राणो तारी छे,
वली पशुओने पण उगारी छे,
एतो पाम्या शिववधु प्यारी छे।
“पुण्य नथी जोशे ए तारु…"
पुण्य नथी जोशे ए तारु,
बस-मन पवित्र छे के नहि,
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं…
सर्व स्वीकार नो संयम यात्रा,
सादी अनंत छे वीर कही,
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं…
हुं कहेतो नथी संसारे दुःख पण
शाश्वत सुख नो अंश नथी,
भव भ्रमणोनी यात्रा नो तो,
अंत छे अनंत नहीं…
मुंडन करावी प्रव्रज्या स्वीकारी,
स्वाध्याये बेठो रहे मौन तुं…
बंध छे आंखो आनंदे राचो,
संयम यात्रा नो पथिक तुं…
संयम यात्रा नो पथिक तुं…