સંયમ ના ભાવની કરો ને પરીક્ષા
(૨ વાર)
મારે તો લેવાની લેવાની છે દીક્ષા,
લેવાની લેવાની લેવાની છે દીક્ષા…
લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા,
લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા…
લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા,
લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા…
જીદ કહો તો જીદ પરંતુ,
અહીં મુજને ના ફાવે… (૨ વાર)
મુનિવર બનીને વિહરતું છે
મુનિવર બનીને વિહરતું છે,
પળ પળ આનંદ આવે
સાધુ પણાની હું ચાહું તિતિક્ષા,
મારે તો લેવાની લેવાની… (૧)
ખાવૂ પીવું હરવું ફરવું
શું છે આ જ જીવન… (૨ વાર)
લડવું – જગડવું મળવું રઝળવું
લડવું – જગડવું મળવું રઝળવું ,
આ તે કેવું જીવન
ઝંખે હવે હૈયું વૈરાગી ભિક્ષા
મારે તો લેવાની લેવાની… (૨)
આ મારી માતા, આ મારા પિતા,
આ મારા ભાઈ બહેન… (૨ વાર)
સંસારી સગપણથી અદકેરા લાગ્યા
મુનિવરના ઢળતા નૈન
સાચા સંબંધની મેળવવા શિક્ષા
મારે તો લેવાની લેવાની… (૩)
મીઠા મધુરા ને મનગમતા
પામ્યો છું પરમાત્મ… (૨ વાર)
જ્ઞાની દ્યાની શ્રમણ પુષ્પોથી
જ્ઞાની દ્યાની શ્રમણ પુષ્પોથી
મધમધતું જિન શાસન
અનંતા ભવોની અનંતી પ્રતીક્ષા
મારે તો લેવાની લેવાની… (૪)
લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા,
લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા…
લેવાની મન ભાવની લેવાની છે દીક્ષા,
લેવાની લેવાની મન ભાવની છે દીક્ષા…
संयम ना भावनी करो ने परीक्षा
(२ वार)
मारे तो लेवानी लेवानी छे दीक्षा,
लेवानी लेवानी लेवानी छे दीक्षा…
लेवानी मन भावनी लेवानी छे दीक्षा,
लेवानी लेवानी मन भावनी छे दीक्षा…
लेवानी मन भावनी लेवानी छे दीक्षा,
लेवानी लेवानी मन भावनी छे दीक्षा…
जीद कहो तो जीद परंतु,
अहीं मुजने ना फावे… (२ वार)
मुनिवर बनीने विहरतुं छे
मुनिवर बनीने विहरतुं छे,
पळ पळ आनंद आवे
साधु पणानी हुं चाहुं तितिक्षा,
मारे तो लेवानी लेवानी… (१)
खावू पीवुं हरवुं फरवुं
शुं छे आ ज जीवन… (२ वार)
लडवुं – जगडवुं मळवुं रझळवुं
लडवुं – जगडवुं मळवुं रझळवुं ,
आ ते केवुं जीवन
झंखे हवे हैयुं वैरागी भिक्षा
मारे तो लेवानी लेवानी… (२)
आ मारी माता, आ मारा पिता,
आ मारा भाई बहेन… (२ वार)
संसारी सगपणथी अदकेरा लाग्या
मुनिवरना ढळता नैन
साचा संबंधनी मेळववा शिक्षा
मारे तो लेवानी लेवानी… (३)
मीठा मधुरा ने मनगमता
पाम्यो छुं परमात्म… (२ वार)
ज्ञानी द्यानी श्रमण पुष्पोथी
ज्ञानी द्यानी श्रमण पुष्पोथी
मधमधतुं जिन शासन
अनंता भवोनी अनंती प्रतीक्षा
मारे तो लेवानी लेवानी… (४)
लेवानी मन भावनी लेवानी छे दीक्षा,
लेवानी लेवानी मन भावनी छे दीक्षा…
लेवानी मन भावनी लेवानी छे दीक्षा,
लेवानी लेवानी मन भावनी छे दीक्षा…



