(રચના : સદગુરુ ભગવંત)
ભોગનો કાદવ છોડી,
યોગ માં દિલડું જોડી…
જાય અમને તરછોડી,
ચિત્તને પળમાં મોડી…
[૨ વાર]
કાંક્ષા દિલમાં રમતી,
ભવ સફળ કરું મોંઘો…
હાથે ના આવે તો,
હવે દિલમાં આવે ઓઘો…
સંયમમા પ્રોઇ, પોતાનું દિલ,
લીન થઇ જાશે ગુરુચરણોમાં,
કે ના પાછુ જોવાના…
સરવર ખુશિયો નું છલકાવી જગમાં,
સરવર ખુશિયો નું છલકાવી જગમાં,
એ ધીમા પગલે ચાલી ગયા….
ચાલી ગયા એ નિજી દુનિયામાં
ના એ… પાછુ જોવાના…
સરવર ખુશિયો નું છલકાવી જગમાં,
સરવર ખુશિયો નું છલકાવી જગમાં,
એ ધીમા પગલે ચાલી ગયા…
(रचना : सदगुरु भगवंत)
भोगनो कादव छोडी,
योग मां दिलडुं जोडी…
जाय अमने तरछोडी,
चित्तने पळमां मोडी…
[२ वार]
कांक्षा दिलमां रमती,
भव सफळ करुं मोंघो…
हाथे ना आवे तो,
हवे दिलमां आवे ओघो…
संयममा प्रोइ, पोतानुं दिल,
लीन थइ जाशे गुरुचरणोमां,
के ना पाछु जोवाना…
सरवर खुशियो नुं छलकावी जगमां,
सरवर खुशियो नुं छलकावी जगमां,
ए धीमा पगले चाली गया….
चाली गया ए निजी दुनियामां
ना ए… पाछु जोवाना…
सरवर खुशियो नुं छलकावी जगमां,
सरवर खुशियो नुं छलकावी जगमां,
ए धीमा पगले चाली गया…