ઉજ્જિન્ત સેલ સિહરે,
દિખ્ખા ણાણમ નિસિહિઆ જસ્સ
તં ધમ્મ ચક્કવટીં, અરિઠ્ઠ નેમિં નમં સામી
પરમ પવિત્ર પાવન પ્રીતમ પુરુષોત્તમ રે પ્યારા
નિશ્કામ નિરાગ સનાથ નિરંજન નિર્વિકારી ન્યારા
બાવીસમા સિતારા ને દ્વારિકા દુલારા
ગિરનાર ના ગભારા, મા શોભનારા જે
( બ્રહ્મ ચરનારા, સત્વ ધરનારા,
જીવદયા પ્રેમી, નમામી નેમી… ) (૨ વાર)
રંભા જેવુ રૂપ જેનુ, રમ્ય રાજૂલ રાણી
પણ પુકારે પંથમા, પશુઓ ને પ્રાણી
પ્રભુ ના પાપણો થી પડ઼ે પાણી,
મુખમા થી ઝરે વૈરાગ્યની વાણી
હૈયે દયા ઉભરાણી, કલરવ થયા કલ્યાણી
અન્તે થયા નિર્વાણી, મણી મુક્તિ રાણી ને
( બ્રહ્મ ચરનારા, સત્વ ધરનારા,
જીવદયા પ્રેમી, નમામી નેમી… ) (૨ વાર)
મન-મહેલમા મોહ મહારાજ ની મસ્તી છે
મોહ ને મારી ને મારે માણવી મુક્તિ છે
કરવા હવે મોહ-ધાતી દોષ પડગમ મા,
સાધી ને સાતે સુરો સંયમ સરગમ ના
સંબંધો લાગે ખારા, બનજો એવા સહારા
ચડવી છે ધ્યાન ધારા, તમારા જેવી રે
( બ્રહ્મ ચરનારા, સત્વ ધરનારા,
જીવદયા પ્રેમી, નમામી નેમી… ) (૨ વાર)
उज्जिन्त सेल सिहरे,
दिख्खा णाणम निसिहिआ जस्स
तं धम्म चक्कवटीं, अरिठ्ठ नेमिं नमं सामी
परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा
निश्काम निराग सनाथ निरंजन निर्विकारी न्यारा
बावीसमा सितारा ने द्वारिका दुलारा
गिरनार ना गभारा, मा शोभनारा जे
( ब्रह्म चरनारा, सत्व धरनारा,
जीवदया प्रेमी, नमामी नेमी… ) (२ वार)
रंभा जेवु रूप जेनु, रम्य राजूल राणी
पण पुकारे पंथमा, पशुओ ने प्राणी
प्रभु ना पापणो थी पड़े पाणी,
मुखमा थी झरे वैराग्यनी वाणी
हैये दया उभराणी, कलरव थया कल्याणी
अन्ते थया निर्वाणी, मणी मुक्ति राणी ने
( ब्रह्म चरनारा, सत्व धरनारा,
जीवदया प्रेमी, नमामी नेमी… ) (२ वार)
मन-महेलमा मोह महाराज नी मस्ती छे
मोह ने मारी ने मारे माणवी मुक्ति छे
करवा हवे मोह-धाती दोष पडगम मा,
साधी ने साते सुरो संयम सरगम ना
संबंधो लागे खारा, बनजो एवा सहारा
चडवी छे ध्यान धारा, तमारा जेवी रे
( ब्रह्म चरनारा, सत्व धरनारा,
जीवदया प्रेमी, नमामी नेमी… ) (२ वार)