(રચના – પૂજ્ય શ્રી રામવિજયજી મ. સા.)
શ્રી શ્રેયાંસ ની સેવના રે
સાહિબા મુજને વાલી જોર રે
પ્રભુ ને સેવીયે દેખી હરખોઇયે
સાહિબા જિમ ઘર દેખી મોર રે
વાલી જોર રે…
આણિયાલી પ્રભુ આઁખડી રે
મુખ પૂનમ નો ચંદ્ર શ્રેયાંસ જિન
અહનિશ ઊભા ઓલગે રે
જેહને ચૌસઠ ઇન્દ્ર શ્રેયાંસ જિન… (૨)
શ્રી શ્રેયાંસ ની…
ફૂલ પગરઢી ચઢ સમા રે
લહકે વૃક્ષ અશોક શ્રેયાંસ જિન
દિવ્ય ધ્વનિ પ્રભુ દેશના રે
મોહે ત્રિભુવન લોક શ્રેયાંસ જિન… (૨)
શ્રી શ્રેયાંસ ની…
ચામર છત્ર સોહામણા રે
ભામંડલ મનોહાર શ્રેયાંસ જિન
વાજે દેવની દુંદુભી રે
સિંહાસન સુખકાર શ્રેયાંસ જિન… (૨)
શ્રી શ્રેયાંસ ની….
આપો શિવ સુખ સંપદા રે
પ્રભુ શુ પૂરણ પ્રેમ શ્રેયાંસ જિન
વિમલ વિજય ઉવજ્ઝાયનો રે
રામ વિજય કહે ઐમ શ્રેયાંસ જિન… (૨)
શ્રી શ્રેયાંસ ની…
(रचना – पूज्य श्री रामविजयजी म. सा.)
श्री श्रेयांस नी सेवना रे
साहिबा मुजने वाली जोर रे
प्रभु ने सेवीये देखी हरखोइये
साहिबा जिम घर देखी मोर रे
वाली जोर रे…
आणियाली प्रभु आँखडी रे
मुख पूनम नो चंद्र श्रेयांस जिन
अहनिश ऊभा ओलगे रे
जेहने चौसठ इन्द्र श्रेयांस जिन… (२)
श्री श्रेयांस नी…
फूल पगरढी चढ समा रे
लहके वृक्ष अशोक श्रेयांस जिन
दिव्य ध्वनि प्रभु देशना रे
मोहे त्रिभुवन लोक श्रेयांस जिन… (२)
श्री श्रेयांस नी…
चामर छत्र सोहामणा रे
भामंडल मनोहार श्रेयांस जिन
वाजे देवनी दुंदुभी रे
सिंहासन सुखकार श्रेयांस जिन… (२)
श्री श्रेयांस नी….
आपो शिव सुख संपदा रे
प्रभु शु पूरण प्रेम श्रेयांस जिन
विमल विजय उवज्झायनो रे
राम विजय कहे ऐम श्रेयांस जिन… (२)
श्री श्रेयांस नी…

