તસ્સ ઉત્તરી-કરણેણં,
પાયચ્છિત્ત-કરણેણં, વિસોહિ-કરણેણં,
વિસલ્લી-કરણેણં,
પાવાણં કમ્માણં નિગ્ઘાયણટ્ઠાએ
ઠામિ કાઉસ્સગ્ગં ।।૧।।
ભાવાર્થ
ઇરિયાવહિ થી પાપ નાશ થાય છે; પણ પાપને વિશેષ શુદ્ધ કરવા માટે તસ્સ ઉત્તરી સૂત્ર બોલાય છે
तस्स उत्तरी-करणेणं,
पायच्छित्त-करणेणं, विसोहि-करणेणं,
विसल्ली-करणेणं,
पावाणं कम्माणं निग्घायणट्ठाए
ठामि काउस्सग्गं ।।१।।