પરિચય | |
---|---|
સંસારી નામ | ગણેશમલજી હીરાચંદજી |
પિતા | હીરાચંદજી જેરૂપજી |
માતા | મનુબાઈ હીરાચંદજી |
જન્મ | વિક્રમ સંવત 1989, પોષ સુદ 4, ઈ.સ. ૧૯૩૨ |
જન્મ સ્થળ | પાદરલી, જિલ્લા-જાલોર (રાજસ્થાન) |
દીક્ષા | વિક્રમ સંવત ૨૦૧૦, મહા સુદ ૪, ઈ. સ. ૧૯૫૪ |
દીક્ષા સ્થળ | મુંબઈ |
ગુરુદેવ | પ.પૂ. સિદ્ધાંત મહોદધિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરી મ.સા.કે પટ્ટલંકાર પ.પૂ. વર્તમાન તપોનિધિ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરી મહારાજ સાહેબ કે શિષ્ય મેવાડ દેશોદ્ધારક આચાર્ય શ્રી વિજય જિતેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ |
વડી દીક્ષા | વિક્રમ સંવત ૨૦૧૦, મહા વદ ૭, ઈ. સ. ૧૯૫૪ |
વડી દીક્ષા સ્થળ | મુંબઈ |
ગણિ પદ | વિક્રમ સંવત ૨૦૪૧, માગશર સુદ ૧૧, ઈ. સ. ૧૯૮૫ |
ગણિ પદ સ્થળ | અમદાવાદ |
પરિચય | |
---|---|
પંન્યાસ પદ | વિક્રમ સંવત ૨૦૪૪, ફાગણ સુદ ૨, ઈ. સ. ૧૯૮૮ |
પંન્યાસ પદ સ્થળ | જાલોર (રાજસ્થાન) |
આચાર્ય પદ | વિક્રમ સંવત ૨૦૪૪, જેઠ સુદ ૧૦, ઈ. સ. ૧૯૮૮ |
આચાર્ય પદ સ્થળ | પાદરલી (રાજસ્થાન) |
દેવલોક | અષાઢ વદ ૮ રાત્રી ૩:૨૦ દિનાંક ૧૪-૦૭-૨૦૨૦ |
દેવલોક સ્થળ | સુરત |
જ્ઞાનાભ્યાસ | ન્યાય, વ્યાકરણ, કાવ્ય, આગમ આદિ અનેક શાસ્ત્રો |
સાહિત્ય સર્જન | ક્ષપક ક્ષેણી, દેશોપશમના, ઉપશમનાકરણાદિ ૬૦ હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથ તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માં બધા સિદ્ધગિરિ જાએઁ, જૈન રામાયણ, જો જે કરમાય ના, ટેન્શન ટુ પીસ, રે ! કર્મ તેરી ગતિ ન્યારી, શ્રી શત્રુંજયાદિ ૪ મહા તીર્થોના દિશા દર્શક યંત્રાદિ |