ગુજરાત ના જૈન તીર્થો નો પરિચય | Jain Tirth in Gujarat

ગુજરાત ના જૈન તીર્થો

શ્રી બહુંત્તેર જિનાલય મહાતીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી આગલોડ તીર્થ

મૂળનાયક: શ્રી સુમતિનાથ ભગવાન

શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થ

મૂળનાયક: શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન

શ્રી અલીપોર તીર્થ

મૂળનાયક: શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન

શ્રી અણસ્તુ તીર્થ

મૂળનાયક: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન

શ્રી અયોધ્યાપુરમ તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી બાડોલી તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીર ભગવાન

શ્રી બગવાડા તીર્થ

મૂળનાયક: શ્રી અજિતનાથ ભગવાન

શ્રી બળેજ તીર્થ

મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન

શ્રી વડોદરા તીર્થ

મૂળનાયક: શ્રી દાદા પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી સિમંધરસ્વામી ભગવાન

શ્રી ભાભર તીર્થ

મૂળનાયક: શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન

શ્રી વસઇ જૈન તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી ભોરોલ તીર્થ

મૂળનાયક: શ્રી નેમિનાથ ભગવાન

શ્રી ભરૂચ તીર્થ (સમડી વિહાર)

મૂળનાયક: શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન

શ્રી ભાવનગર તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી ભિલડીયાજી તીર્થ

મૂળનાયક: શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથ ભગવાન

શ્રી ભોંયણી તીર્થ

મૂળનાયક: શ્રી મલ્લિનાથ ભગવાન

શ્રી ભુજ તીર્થ

મૂળનાયક: શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન

શ્રી બોટાદ તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી ચાણસ્મા તીર્થ

મૂળનાયક: શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાન

શ્રી ચંદ્રમણિ તીર્થ

મૂળનાયક: શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન

શ્રી ચંદ્રપ્રભુ લબ્ધિધામ

મૂળનાયક: શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન

શ્રી ચારૂપ પાર્શ્વનાથ

મૂળનાયક: શ્રી કેસરિયા કુંથુનાથ ભગવાન, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન

શ્રી દાંતા તીર્થ

મૂળનાયક: શ્રી શીતલનાથ ભગવાન

શ્રી દાંઠા તીર્થ

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી દીવ તીર્થ

મૂળનાયક: શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાન

શ્રી દેલવાડા (આબુ) તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી ધાંગા તીર્થ

મૂળનાયક: શ્રી અજિતનાથ ભગવાન

શ્રી દર્ભાવતી તીર્થ (ડંભોઇ તીર્થ)

મૂળનાયક: શ્રી શામળા પાર્શ્વનાથ, શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાન, શ્રી પ્રગટ પ્રભાવિ પાર્શ્વનાથ

શ્રી ધીમા તીર્થ

મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન

શ્રી કલિકુંડ (ધોળકા) તીર્થ

મૂળનાયક: શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન

શ્રી ડોળિયા તીર્થ

મૂળનાયક: શ્રી નેમીનાથ ભગવાન

શ્રી ગાભુ તીર્થ

મૂળનાયક: શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાન

શ્રી ગંધાર તીર્થ

મૂળનાયક: શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન

શ્રી ઘોઘા તીર્થ

મૂળનાયક: શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાન

શ્રી ગિરનાર તીર્થ

મૂળનાયક: શ્રી નેમિનાથ ભગવાન

શ્રી ગોધરા તીર્થ

મૂળનાયક: શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન

શ્રી હાલાર તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી હારીજ તીર્થ

મૂળનાયક: શ્રી નેમીનાથ ભગવાન

શ્રી હસ્તગિરિ તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાનની ચરણપાદુકા

શ્રી ઈડર તીર્થ

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી ઝગડિયા તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી મેઘજી સોજપાલ જૈન આશ્રમ (માંડવી)

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી જખૌ મહાતીર્થ (કચ્છ)

મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી જમણપુર તીર્થ

મૂળનાયક: શ્રી ચંદ્રપ્રભુ ભગવાન

શ્રી જામનગર તીર્થ

મૂળનાયક: શ્રી નેમીનાથ ભગવાન, શ્રી અજિતનાથ ભગવાન

શ્રી જૂના ડીસા તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીરસ્વામી ભગવાન

શ્રી કદમ્બગિરિ તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી કમ્બોઈ તીર્થ

મૂળનાયક: શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન

શ્રી કટારીયા તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીરસ્વામી ભગવાન

શ્રી કાવી તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન, શ્રી ધર્મનાથ ભગવાન

શ્રી ખંભાત તીર્થ

મૂળનાયક: શ્રી સ્થંભણ પાર્શ્વનાથ ભગવાન

શ્રી ખેડબ્રહ્મા તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીર ભગવાન

શ્રી કીર્તિધામ તીર્થ

મૂળનાયક: શ્રી સીમંધર સ્વામી ભગવાન

શ્રી મહાવીર જૈન આરાધના કેદ્ર – કોબા

મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી કોઠારા મહાતીર્થ (કચ્છ)

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી કુંભારીયાજી તીર્થ

મૂળનાયક: શ્રી નેમિનાથ ભગવાન

શ્રી લાલોડા તીર્થ

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી લીંબડી તીર્થ

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી મહાવીર પૂરમ તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી મહેસાણા તીર્થ

મૂળનાયક: શ્રી સીમંધર સ્વામી

શ્રી મહુડી તીર્થ

મૂળનાયક: શ્રી પદ્મપ્રભુ ભગવાન

શ્રી મહુવા તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી માંગરોળ તીર્થ

મૂળનાયક: શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન

શ્રી માતર તીર્થ

મૂળનાયક: શ્રી સાચા સુમતિનાથ ભગવાન

શ્રી મેત્રાણા તીર્થ

મૂળનાયક: શ્રી આદિનાથ ભગવાન

શ્રી મોઢેરા તીર્થ

મૂળનાયક: શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન

શ્રી મોટા પોસીના તીર્થ

મૂળનાયક: શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાન

શ્રી મુજપુર તીર્થ

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન

શ્રી નલિયા મહાતીર્થ (કચ્છ)

મૂળનાયક: શ્રી ચંદ્રપ્રભુ ભગવાન

શ્રી નાના પોસીના તીર્થ

મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન

શ્રી નંદનવન જૈન તીર્થ (તગડી)

મૂળનાયક: શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી કેશરિયાજી આદિશ્વર ભગવાન

શ્રી નંદાસન (જયત્રિભુવન) તીર્થ

મૂળનાયક: શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન

શ્રી નંદિગ્રામ તીર્થ

મૂળનાયક: શ્રી સિમંધર સ્વામી ભગવાન, શ્રી ભીડ ભંજન પાર્શ્વનાથ ભગવાન

શ્રી ૐ કાર તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી પાનસર તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીરસ્વામી ભગવાન

શ્રી પાવાગઢ તીર્થ

મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન

શ્રી પાલનપુર તીર્થ (પ્રલ્હાદનપુર)

મૂળનાયક: શ્રી પ્રલ્લહવિયા પાર્શ્વનાથ ભગવાન

શ્રી પંચાસર તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીરસ્વામી ભગવાન

શ્રી પારોલી તીર્થ

મૂળનાયક: શ્રી નેમિનાથ ભગવાન

શ્રી પાટણ તીર્થ

મૂળનાયક: શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાન

શ્રી પાવાપુરી તીર્થ

મૂળનાયક: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન

શ્રી પ્રભાસપાટણ તીર્થ (સોમનાથ તીર્થ)

મૂળનાયક: શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન

શ્રી રાધનપુર મહાતીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન

શ્રી રામસણ તીર્થ

મૂળનાયક: શ્રી આદિનાથ ભગવાન

શ્રી રાંતેજ તીર્થ

મૂળનાયક: શ્રી નેમનાથ ભગવાન (બાવન જિનાલય)

શ્રી રૂની તીર્થ

મૂળનાયક: શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન

શ્રી સમી તીર્થ

મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન

શ્રી સરખેજ તીર્થ

મૂળનાયક: શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન

શ્રી સાંવત્થીનગર તીર્થ (બાવળા)

મૂળનાયક: શ્રી સંભવનાથ ભગવાન

શ્રી સાવરકુંડલા તીર્થ

મૂળનાયક: શ્રી ધર્મનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી સાયરા તીર્થ

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી શંખલપુર તીર્થ

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી શંખેશ્વર મહાતીર્થ

મૂળનાયક: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન

શ્રી શત્રુંજય ડેમ

મૂળનાયક: શ્રી શત્રુંજય પાર્શ્વનાથ ભગવાન

શ્રી શત્રુંજય તીર્થ (પાલિતાણા)

મૂળનાયક: શ્રી આદિશ્વર ભગવાન

શ્રી શેરીસા તીર્થ

મૂળનાયક: શ્રી શેરીસા પાર્શ્વનાથ ભગવાન

શ્રી શિયાણી તીર્થ

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી સિદ્ધપુર તીર્થ

મૂળનાયક: શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાન, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન

શ્રી સુમેરૂ નવકાર તીર્થ

મૂળનાયક: શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન

શ્રી સુથરી મહાતીર્થ (કચ્છ)

મૂળનાયક: શ્રી ધૃતકલ્લોલપાર્શ્વનાથ ભગવાન

શ્રી તાલધ્વજગિરિ તીર્થ (તળાજા)

મૂળનાયક: શ્રી સાચા સુમતિનાથ ભગવાન

તપોવન સંસ્કાર ધામ – નવસારી

મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન

શ્રી તારંગા તીર્થ

મૂળનાયક: શ્રી અજીતનાથ ભગવાન

શ્રી તેરા મહાતીર્થ (કચ્છ)

મૂળનાયક: શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ ભગવાન

શ્રી વલભીપુર

મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદિશ્વર ભગવાન

શ્રી છાણી તીર્થ

મૂળનાયક: શ્રી વિમલ પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન