(રચના : જૈનમ સંઘવી)
વીર ની વાણી જાણી,
વીર ના વારસ કરે કમાલ રે
વીર ની વાણી જાણી,
વીર ના વારસ કરે કમાલ…
તપસુરાઓ, તપથી પોતે તનને તપાવે રે
તપસુરાઓ, ઘાતી અઘાતી કર્મ ખપાવે રે
તપસુરાઓ, માનવ જીવન ધન્ય બનાવે રે
તપ નો મહિમા અપરંપાર અપરંપાર રે,
તપસ્વી તારો જય-જયકાર જય-જયકાર રે
તપનો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
હો… તપ ધર્મ ને, વંદન હોજો
તપ ધર્મ નો, જય જય હોજો
જય જય ગાવે આખી દુનિયા…આજે
ગુણગાન ગાવે આખી દુનિયા રે
તપસુરાઓ, જીવનમાં ઇતિહાસ રચાવે રે
તપસુરાઓ, તપની કેવી ધૂમ મચાવે રે
તપસુરાઓ, માનવ જીવન ધન્ય બનાવે રે
તપ નો મહિમા અપરંપાર અપરંપાર રે,
તપસ્વી તારો જય-જયકાર જય-જયકાર રે
તપનો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
જય જય હોજો, મંગલ હોજો
આનંદ હોજો, મંગલ હોજો
મંગલ ગાવે સખીઓ ભાવે ગાવે…
મંગલ ગાવે સખીઓ ભાવે રે,
તપસુરાઓ, તપનું અનહદ નાદ જગાવે રે
તપસુરાઓ, વીર પ્રભુ ની યાદ અપાવે રે
તપસુરાઓ, માનવ જીવન ધન્ય બનાવે રે
તપ નો મહિમા અપરંપાર અપરંપાર રે,
તપસ્વી તારો જય-જયકાર જય-જયકાર રે
તપનો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
(रचना : जैनम संघवी)
वीर नी वाणी जाणी,
वीर ना वारस करे कमाल रे
वीर नी वाणी जाणी,
वीर ना वारस करे कमाल…
तपसुराओ, तपथी पोते तनने तपावे रे
तपसुराओ, घाती अघाती कर्म खपावे रे
तपसुराओ, मानव जीवन धन्य बनावे रे
तप नो महिमा अपरंपार अपरंपार रे,
तपस्वी तारो जय-जयकार जय-जयकार रे
तपनो महिमा अपारंपार अपारंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
हो… तप धर्म ने, वंदन होजो
तप धर्म नो, जय जय होजो
जय जय गावे आखी दुनिया…आजे
गुणगान गावे आखी दुनिया रे
तपसुराओ, जीवनमां इतिहास रचावे रे
तपसुराओ, तपनी केवी धूम मचावे रे
तपसुराओ, मानव जीवन धन्य बनावे रे
तप नो महिमा अपरंपार अपरंपार रे,
तपस्वी तारो जय-जयकार जय-जयकार रे
तपनो महिमा अपारंपार अपारंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
जय जय होजो, मंगल होजो
आनंद होजो, मंगल होजो
मंगल गावे सखीओ भावे गावे…
मंगल गावे सखीओ भावे रे,
तपसुराओ, तपनुं अनहद नाद जगावे रे
तपसुराओ, वीर प्रभु नी याद अपावे रे
तपसुराओ, मानव जीवन धन्य बनावे रे
तप नो महिमा अपरंपार अपरंपार रे,
तपस्वी तारो जय-जयकार जय-जयकार रे
तपनो महिमा अपारंपार अपारंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे



