મને મારુ પાલીતાણા યાદ બહુ આવે
મને મારુ પાલીતાણા યાદ બહુ આવે
મને મારા આદિનાથ દિલડા લુભાવે
મને મારુ પાલીતાણા… (૨ વાર)
મને મારી મરુદેવી માત યાદ આવે (૨ વાર)
ખોળામા બેસાડી લાડ લડાવે (૨ વાર)
મને મારુ પાલીતાણા… (૨ વાર)
કાકરે કાકરે અનન્તા સિધાવે (૨ વાર)
હવે પ્રભુ મારી રે મુક્તિ ક્યારે (૨ વાર)
મને મારુ પાલીતાણા… (૨ વાર)
મને મારા આદિનાથ દિલડા લુભાવે
મને મારુ પાલીતાણા… (૨ વાર)
मने मारु पालीताणा याद बहु आवे
मने मारु पालीताणा याद बहु आवे
मने मारा आदिनाथ दिलडा लुभावे
मने मारु पालीताणा… (२ वार)
मने मारी मरुदेवी मात याद आवे (२ वार)
खोळामा बेसाडी लाड लडावे (२ वार)
मने मारु पालीताणा… (२ वार)
काकरे काकरे अनन्ता सिधावे (२ वार)
हवे प्रभु मारी रे मुक्ति क्यारे (२ वार)
मने मारु पालीताणा… (२ वार)
मने मारा आदिनाथ दिलडा लुभावे
मने मारु पालीताणा… (२ वार)


