Print SHARE 24 તીર્થંકર ભગવાનના કલ્યાણકો ની માહિતી કારતક (કુલ ૬ કલ્યાણક) તિથિ ભગવાન નું નામ કલ્યાણક સુદ ૩ શ્રી સુવિધિનાથ કેવળજ્ઞાન સુદ ૧૨ શ્રી અરનાથ કેવળજ્ઞાન વદ ૫ શ્રી સુવિધિનાથ જન્મ વદ ૬ શ્રી સુવિધિનાથ દીક્ષા વદ ૧૦ શ્રી મહાવીર સ્વામી દીક્ષા વદ ૧૧ શ્રી પદ્મપ્રભ સ્વામી મોક્ષ માગસર (કુલ ૧૪ કલ્યાણક) તિથિ ભગવાન નું નામ કલ્યાણક સુદ ૧૦ શ્રી અરનાથ જન્મ સુદ ૧૦ શ્રી અરનાથ મોક્ષ સુદ ૧૧ શ્રી અરનાથ દીક્ષા સુદ ૧૧ શ્રી મલ્લિનાથ જન્મ સુદ ૧૧ શ્રી મલ્લિનાથ દીક્ષા સુદ ૧૧ શ્રી મલ્લિનાથ કેવળજ્ઞાન સુદ ૧૧ શ્રી નમિનાથ કેવળજ્ઞાન સુદ ૧૪ શ્રી સંભવનાથ જન્મ સુદ ૧૫ શ્રી સંભવનાથ દીક્ષા સુદ ૧૦ શ્રી પાર્શ્વનાથ જન્મ વદ ૧૧ શ્રી પાર્શ્વનાથ દીક્ષા વદ ૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી જન્મ વદ ૧૩ શ્રી ચંદ્રપ્રભસ્વામી દીક્ષા વદ ૧૪ શ્રી શીતલનાથ કેવળજ્ઞાન પોષ (કુલ ૧૦ કલ્યાણક) તિથિ ભગવાન નું નામ કલ્યાણક સુદ ૬ શ્રી વિમલનાથ કેવળજ્ઞાન સુદ ૯ શ્રી શાંતિનાથ કેવળજ્ઞાન સુદ ૧૧ શ્રી અજિતનાથ કેવળજ્ઞાન સુદ ૧૪ શ્રી અભિનંદન સ્વામી કેવળજ્ઞાન સુદ ૧૫ શ્રી ધર્મનાથ કેવળજ્ઞાન વદ ૬ શ્રી પદ્મપ્રભ સ્વામી ચ્યવન વદ ૧૨ શ્રી શીતલનાથ જન્મ વદ ૧૨ શ્રી શીતલનાથ દીક્ષા વદ ૧૩ શ્રી આદિનાથ મોક્ષ વદ ૩૦ શ્રી શ્રેયાંશનાથ કેવળજ્ઞાન