આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
કરૂણા ના સાગર કરૂણા કરજો
શરણૂ તમારૂ ભવોભવ મલજો… (૨)
આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
દેવોં નિરખ્યા જગમા ઘણેરા
તુજ સરિખો કોઈ મીઠો નહી રે… (૨)
આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
કરૂણા ના સાગર કરૂણા કરજો
સેવા તમારી ભવોભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો
દેવોં અનેરા દીઠ્યા જગ મેં
તુજ સરિખો કોઈ દેવ નહી રે… (૨)
આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
કરૂણા સાગર કરૂણા કરજો
સેવા તમારી ભવોભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો
તૂ છે માતા તૂ છે પિતા
તૂ છે જગ રે દીવો પ્રભુજી… (૨)
આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
કરૂણા ના સાગર કરૂણા કરજો
સેવા તમારી ભવોભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો
તૂ છે મારો સાહિબો ને
હું છૂ તારો દાસ પ્રભુ જી… (૨)
આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
કરૂણા ના સાગર કરૂણા કરજો
સેવા તમારી ભવોભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો
મારો તો તૂ એકજ ધણી છે
જગમા જયજયકાર પ્રભુજી… (૨)
આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
કરૂણા ના સાગર કરૂણા કરજો
સેવા તમારી ભવોભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો
વામા માતા ના લાડલા નંદન
જગમા જુગ – જુગ જીવો પ્રભુજી… (૨)
આ ભવ મલિયા ને પરભવ મલજો
શરણુ તમારૂ ભવોભવ મલજો… (૨)
કરૂણા ના સાગર કરૂણા કરજો
સેવા તમારી ભવોભવ મલજો… (૨)
શરણુ તમારૂ ભવોભવ મલજો
શાસન તમારૂ ભવોભવ મલજો
પૂજા તમારી ભવોભવ મલજો
સંગ તમારો ભવોભવ મલજો
દર્શન તમારા ભવોભવ મલજો
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
करूणा ना सागर करूणा करजो
शरणू तमारू भवोभव मलजो… (२)
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
देवों निरख्या जगमा घणेरा
तुज सरिखो कोई मीठो नही रे… (२)
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
करूणा ना सागर करूणा करजो
सेवा तमारी भवोभव मलजो
शरणु तमारू भवोभव मलजो
देवों अनेरा दीठ्या जग में
तुज सरिखो कोई देव नही रे… (२)
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
करूणा सागर करूणा करजो
सेवा तमारी भवोभव मलजो
शरणु तमारू भवोभव मलजो
तू छे माता तू छे पिता
तू छे जग रे दीवो प्रभुजी… (२)
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
करूणा ना सागर करूणा करजो
सेवा तमारी भवोभव मलजो
शरणु तमारू भवोभव मलजो
तू छे मारो साहिबो ने
हुं छू तारो दास प्रभु जी… (२)
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
करूणा ना सागर करूणा करजो
सेवा तमारी भवोभव मलजो
शरणु तमारू भवोभव मलजो
मारो तो तू एकज धणी छे
जगमा जयजयकार प्रभुजी… (२)
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
करूणा ना सागर करूणा करजो
सेवा तमारी भवोभव मलजो
शरणु तमारू भवोभव मलजो
वामा माता ना लाडला नंदन
जगमा जुग – जुग जीवो प्रभुजी… (२)
आ भव मलिया ने परभव मलजो
शरणु तमारू भवोभव मलजो… (२)
करूणा ना सागर करूणा करजो
सेवा तमारी भवोभव मलजो… (२)
शरणु तमारू भवोभव मलजो
शासन तमारू भवोभव मलजो
पूजा तमारी भवोभव मलजो
संग तमारो भवोभव मलजो
दर्शन तमारा भवोभव मलजो