આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો,
આજ આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો…
જિનશાસન સોહે, વીર મન મોહે, (૨)
થાક ભવ ભવની યાત્રાનો ભાગ્યો ભાગ્યો, (૨)
આજ આનંદ અંગ અંગ… (૧)
પ્રભુ બોધ આપે, પ્રભુ કર્મ કાપે, (૨)
ભ્રમ ભોગની ભૂખ નો ભાગ્યો ભાગ્યો,
આજ આનંદ અંગ અંગ… (૨)
ધજા ઊંચે ખેલે, હૈયાં ચઢે હેલે, (૨)
મારા મહાવીરથી મોક્ષ મેં તો માંગ્યો માગ્યો,
આજ આનંદ અંગ અંગ… (૩)
ગિરનાર સુંદર, નેમ અતિ સુંદર,
કર્ણવિહાર સુંદર નેમ અતિ સુંદર,
નેમનાથના દરબારે શંખ વાગ્યો વાગ્યો,
આજ આનંદ અંગ અંગ… (૪)
आज आनंद अंग अंग जाग्यो जाग्यो,
आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो…
जिनशासन सोहे, वीर मन मोहे, (२)
थाक भव भवनी यात्रानो भाग्यो भाग्यो, (२)
आज आनंद अंग अंग… (१)
प्रभु बोध आपे, प्रभु कर्म कापे, (२)
भ्रम भोगनी भूख नो भाग्यो भाग्यो,
आज आनंद अंग अंग… (२)
धजा ऊंचे खेले, हैयां चढे हेले, (२)
मारा महावीरथी मोक्ष में तो मांग्यो माग्यो,
आज आनंद अंग अंग… (३)
गिरनार सुंदर, नेम अति सुंदर,
कर्णविहार सुंदर नेम अति सुंदर,
नेमनाथना दरबारे शंख वाग्यो वाग्यो,
आज आनंद अंग अंग… (४)



