રાગ: સિદ્ધાચલ ના વાસી, વિમલાચલ ના વાસી
અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા;
યે દુનિયા દુઃખ કી ધારા, પ્રભુ ઈનસે કરો નિસ્તારા
અભિનંદન.. (૧)
હું કુમતિ કુટિલ ભરમાયો, દુરિત કરી દુઃખ પાયો;
અબ શરણ લીયો હે થારો, મુજે ભવજલ પાર ઉતારો
અભિનંદન.. (૨)
પ્રભુ શીખ હૈયે નવિ ધરી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી;
ઈન કર્મો કી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી
અભિનંદન.. (૩)
તુમે કરૂણાવંત કહાવો, જગતારક બિરૂદ ધરાવો;
મેરી અરજીનો એક દાવો, ઈણ દુઃખસે ક્યું ન છુડાવો
અભિનંદન.. (૪)
મેં વિરથા જનમ ગુમાયો, નહીં તન ધન સ્નેહ નિવાર્યા;
અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી
અભિનંદન.. (૫)
अभिनंदन स्वामी हमारा, प्रभु भव दुःख भंजणहारा;
ये दुनिया दुःख की धारा, प्रभु ईनसे करो निस्तारा
अभिनंदन.. (१)
हुं कुमति कुटिल भरमायो, दुरित करी दुःख पायो;
अब शरण लीयो हे थारो, मुजे भवजल पार उतारो
अभिनंदन.. (२)
प्रभु शीख हैये नवि धरी, दुर्गतिमां दुःख लीयो भारी;
ईन कर्मो की गति न्यारी, करे बेर बेर खुवारी
अभिनंदन.. (३)
तुमे करूणावंत कहावो, जगतारक बिरूद धरावो;
मेरी अरजीनो एक दावो, ईण दुःखसे क्युं न छुडावो
अभिनंदन.. (४)
में विरथा जनम गुमायो, नहीं तन धन स्नेह निवार्या;
अब पारस परसंग पामी, नहीं वीरविजयकुं खामी
अभिनंदन.. (५)

