અંતરના બે ઓરડા… (૨ વાર)
અંતરના બે ઓરડા… (૨ વાર)
[ એક ઓરડે પ્રભુ બિરાજે,
બીજે વસે શેતાન ] (૩ વાર)
અંતરના બે ઓરડા… (૨ વાર)
[ એક ઓરડે અખંડ રહેજે,
બીજે દેજે તાળું,
બીજે દેજે તાળું ] (૨ વાર)
[ સોદો તો સત્સંગ/ભક્તિ નો કરજે,
જેમાં નથી દેવાળું,
જેમાં નથી દેવાળું ] (૨ વાર)
દુનિયા થી દિલ પાછું વાળી, (૨ વાર)
ધરજે પ્રભુ નું ધ્યાન…
અંતરના બે ઓરડા… (૨ વાર)
[ મનડાં ને કે' માર હલેશા
લેજે કડક મજૂરી,
લેજે કડક મજૂરી ] (૨ વાર)
[ તો કાંઠે પહોંચાસે નહિ તો,
રહેશે સફર અધૂરી,
રહેશે સફર અધૂરી ] (૨ વાર)
સદ્ બુદ્ધિ ને સોંપી દેજે , (૨ વાર)
શાણા તું સુકાન
અંતરના બે ઓરડા… (૨ વાર)
[ મુસાફરી ના બિસ્તર માં તું,
લેજે પ્રભુ રઝાઈ,
લેજે પ્રભુ રઝાઈ ] (૨ વાર)
[ ભક્તિ ભાથા સાથે જ્ઞાન નું,
જળ ના ભૂલતો ભાઈ,
જળ ના ભૂલતો ભાઈ ] (૨ વાર)
સાજ સજી તૈયાર રહેજે, (૨ વાર)
બે દિન ના મહેમાન
અંતરના બે ઓરડા… (૨ વાર)
[ એક ઓરડે પ્રભુ બિરાજે,
બીજે વસે શેતાન ] (૩ વાર)
અંતરના બે ઓરડા… (૨ વાર)
अंतरना बे ओरडा… (२ वार)
अंतरना बे ओरडा… (२ वार)
[ एक ओरडे प्रभु बिराजे,
बीजे वसे शेतान ] (३ वार)
अंतरना बे ओरडा… (२ वार)
[ एक ओरडे अखंड रहेजे,
बीजे देजे ताळुं,
बीजे देजे ताळुं ] (२ वार)
[ सोदो तो सत्संग/भक्ति नो करजे,
जेमां नथी देवाळुं,
जेमां नथी देवाळुं ] (२ वार)
दुनिया थी दिल पाछुं वाळी, (२ वार)
धरजे प्रभु नुं ध्यान…
अंतरना बे ओरडा… (२ वार)
[ मनडां ने के’ मार हलेशा
लेजे कडक मजूरी,
लेजे कडक मजूरी ] (२ वार)
[ तो कांठे पहोंचासे नहि तो,
रहेशे सफर अधूरी,
रहेशे सफर अधूरी ] (२ वार)
सद् बुद्धि ने सोंपी देजे , (२ वार)
शाणा तुं सुकान
अंतरना बे ओरडा… (२ वार)
[ मुसाफरी ना बिस्तर मां तुं,
लेजे प्रभु रझाई,
लेजे प्रभु रझाई ] (२ वार)
[ भक्ति भाथा साथे ज्ञान नुं,
जळ ना भूलतो भाई,
जळ ना भूलतो भाई ] (२ वार)
साज सजी तैयार रहेजे, (२ वार)
बे दिन ना महेमान
अंतरना बे ओरडा… (२ वार)
[ एक ओरडे प्रभु बिराजे,
बीजे वसे शेतान ] (३ वार)
अंतरना बे ओरडा… (२ वार)


