અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ સાંજ-સવારે
તારુ રટણ સાંજ સવારે, ફીકર પછી શાની અમારે
અંતરની ભક્તિ…
દુનિયા રંગીન વાલા, આમતેમ બોલે (૨ વાર)
અંત સમયે કોઈ ન બચાવે, આવો પ્રભુ સાંજ-સવારે
અંતરની ભક્તિ…
માત પિતા કે કુટુંબ કબીલો (૨ વાર)
સેવક છે તારે સહારે, આવો પ્રભુ સાંજ-સવારે
અંતરની ભક્તિ…
अंतरनी भक्ति पुकारे, आवो प्रभु सांज-सवारे
तारु रटण सांज सवारे, फीकर पछी शानी अमारे
अंतरनी भक्ति…
दुनिया रंगीन वाला, आमतेम बोले (२ बार)
अंत समये कोई न बचावे, आवो प्रभु सांज-सवारे
अंतरनी भक्ति…
मात पिता के कुटुंब कबीलो (२ बार)
सेवक छे तारे सहारे, आवो प्रभु सांज-सवारे
अंतरनी भक्ति…


