હું દાસ તમારો છું, તમારે શરણે આવ્યો છું
તમે દિલ મા ધર્જો ને, રાખિને નેહ…
દિવાનો હું તમારો છું , તમારો પ્રેમ ચાહુ છું
તમે દિલ મા ધર્જો ને, રાખિને નેહ… (૨)
નયનમા આવજો પ્યારા, તમારો વાસ ત્યા કરજો
તમારા દર્શને ભીના, તમે એને પ્રભુ કરજો
વરદાન એ દેજે, હૃદય એવું મને દેજે
છલોછલ ભક્તિથી એને, ભરેલુ તુ પ્રભુ કરજે…
તમોને ખુબ ચાહુ છું, તમોને દિલ આપુ છું
તમે દિલ મા ધર્જો ને, રાખિને નેહ (૨)
ઊંડા અંધારથી મુજને, પ્રકાશે તુ પ્રભુ લઇજા
ઝલક તારી પ્રભુ મુજને, એકાંતે આવી તુ દઈ જા
ખાલી છે મારુ આ જીવન, સુનુ છે મારુ આ અંતર
કહુ છુ તુજને વ્હાલા, હૈવે તુ પાસ આવી જા…
તુ મારો છે હું તારો છું, પ્રભુ હુ બાલ તારો છું
તમે દિલ મા ધર્જો ને, રાખિને નેહ (૨)
હું દાસ તમારો છું, તમારે શરણે આવ્યો છું
તમે દિલ મા ધર્જો ને, રાખિને નેહ…
દિવાનો હુ તમારો છું, તમારો પ્રેમ ચાહુ છું
તમે દિલ મા ધર્જો ને, રાખિને નેહ… (૨)
हुं दास तमारो छुं, तमारे शरणे आव्यो छुं
तमे दिल मा धर्जो ने, राखिने नेह…
दिवानो हुं तमारो छुं , तमारो प्रेम चाहु छुं
तमे दिल मा धर्जो ने, राखिने नेह… (२)
नयनमा आवजो प्यारा, तमारो वास त्या करजो
तमारा दर्शने भीना, तमे एने प्रभु करजो
वरदान ए देजे, हृदय एवुं मने देजे
छलोछल भक्तिथी एने, भरेलु तु प्रभु करजे…
तमोने खुब चाहु छुं, तमोने दिल आपु छुं
तमे दिल मा धर्जो ने, राखिने नेह (२)
ऊंडा अंधारथी मुजने, प्रकाशे तु प्रभु लइजा
झलक तारी प्रभु मुजने, एकांते आवी तु दई जा
खाली छे मारु आ जीवन, सुनु छे मारु आ अंतर
कहु छु तुजने व्हाला, हैवे तु पास आवी जा…
तु मारो छे हुं तारो छुं, प्रभु हु बाल तारो छुं
तमे दिल मा धर्जो ने, राखिने नेह (२)
हुं दास तमारो छुं, तमारे शरणे आव्यो छुं
तमे दिल मा धर्जो ने, राखिने नेह…
दिवानो हु तमारो छुं, तमारो प्रेम चाहु छुं
तमे दिल मा धर्जो ने, राखिने नेह… (२)


