(રચના: પરમ પૂજ્ય શ્રી પદ્મવિજયજી મહારાજ)
જગચિંતામણિ જગગુરુ, જગત શરણ આધાર;
અઢાર કોડાકોડી સાગરે, ધરમ ચલાવણહાર…
અષાઢ વદિ ચોથેં પ્રભુ, સ્વર્ગ થી લીયે અવતાર;
ચૈતર વદિ આઠમ દિને, જનમ્યા જગદાધાર રે…
પાંચસે ધનુષની દેહડી, સોવન વરણ શરીર;
ચૈતર વદિ આઠમેં લિયેં, સંજમ મહા વડવીર…
અઢાર કોડાકોડી… જગચિંતામણિ જગગુરુ…
લાલ રે… લાલ રે… લાલ રે…
ફાગણ વદિ ઈગ્યારસેં, પામ્યા પંચમ જ્ઞાન;
મહા વદિ તેરસે શિવ-વર્યા, જોગ નિરોધ કરી જાણ…
ચોરાશી લાખ પૂર્વનું, જિનવર ઉત્તમ આય;
“પદ્મવિજય” કહે પ્રણમતાં, વહેલું શિવસુખ થાય…
અઢાર કોડાકોડી… જગચિંતામણિ જગગુરુ…
લાલ રે… લાલ રે… લાલ રે…
(रचना: परम पूज्य श्री पद्मविजयजी महाराज)
जगचिंतामणि जगगुरु, जगत शरण आधार;
अढार कोडाकोडी सागरे, धरम चलावणहार…
अषाढ वदि चोथें प्रभु, स्वर्ग थी लीये अवतार;
चैतर वदि आठम दिने, जनम्या जगदाधार रे…
पांचसे धनुषनी देहडी, सोवन वरण शरीर;
चैतर वदि आठमें लियें, संजम महा वडवीर…
अढार कोडाकोडी… जगचिंतामणि जगगुरु…
लाल रे… लाल रे… लाल रे…
फागण वदि ईग्यारसें, पाम्या पंचम ज्ञान;
महा वदि तेरसे शिव-वर्या, जोग निरोध करी जाण…
चोराशी लाख पूर्वनुं, जिनवर उत्तम आय;
“पद्मविजय” कहे प्रणमतां, वहेलुं शिवसुख थाय…
अढार कोडाकोडी… जगचिंतामणि जगगुरु…
लाल रे… लाल रे… लाल रे…


