કુંથુજિન મનડું કિમહિ ન બાજે,
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જિમ જિમ જતન કરીને રાખું, (૨ વાર)
તિમ તિમ અલગું ભાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
રજની વાસર વસ્તી ઉજજડ,
ગયણ પાયાલે જાય; (૨ વાર)
સાપ ખાય ને મુખડું થોથું, (૨ વાર)
એહ ઉખાણો ન્યાય.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મુગતિતણાં અભિલાષી તપિયા
જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; (૨ વાર)
વયરીડું કાંઈ એહવું ચિંતે, (૨ વાર)
નાંખે અવડે પાસે..
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
આગમ આગમ ધરને હાથે,
નાવે કિણવિધ આંકું; (૨ વાર)
ઈહાં કણે જો હઠ કરી અટકું, (૨ વાર)
તો વ્યાલતણી પર વાંકુ.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જો ઠગ કહું તો ઠગતું ન દેખું,
શાહુકાર પણ નાહી; (૨ વાર)
સર્વમાંહે ને સહુથી અલગુ, (૨ વાર)
એ અચરીજ મનમાંહી.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જે જે કહું તે કાન ન ધારે,
આપમતે રહે કાલો; (૨ વાર)
સુર નર પંડિત જન સમજાવે, (૨ વાર)
સમજે ન માંહરો સાલો.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મેં જાણ્યું એ લિંગ નપુંસક,
સકલ મરદને ઠેલે; (૨ વાર)
બીજી વાતે સમરથ છે ન૨, (૨ વાર)
એહને કોઈ ન ઝેલે.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું,
એહ વાત નહિ ખોટી; (૨ વાર)
એમ કહે સાધ્યું તે નવી માનું, (૨ વાર)
એક હી વાત છે મોટી.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મન દુરારાંધ્ય તે વશ આણ્યું,
તે આગમ-થી મતી આણું; (૨ વાર)
આનંદઘન પ્રભુ માહરું આણો , (૨ વાર)
તો સાચું કરી જાણું.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જિમ જિમ જતન કરીને રાખું,
તિમ તિમ અલગું ભાજે; (૨ વાર)
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
कुंथुजिन मनडुं किमहि न बाजे,
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जिम जिम जतन करीने राखुं, (२ वार)
तिम तिम अलगुं भाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
रजनी वासर वस्ती उजजड,
गयण पायाले जाय; (२ वार)
साप खाय ने मुखडुं थोथुं, (२ वार)
एह उखाणो न्याय.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
मुगतितणां अभिलाषी तपिया
ज्ञान ने ध्यान अभ्यासे; (२ वार)
वयरीडुं कांई एहवुं चिंते, (२ वार)
नांखे अवडे पासे..
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
आगम आगम धरने हाथे,
नावे किणविध आंकुं; (२ वार)
ईहां कणे जो हठ करी अटकुं, (२ वार)
तो व्यालतणी पर वांकु.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जो ठग कहुं तो ठगतुं न देखुं,
शाहुकार पण नाही; (२ वार)
सर्वमांहे ने सहुथी अलगु, (२ वार)
ए अचरीज मनमांही.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जे जे कहुं ते कान न धारे,
आपमते रहे कालो; (२ वार)
सुर नर पंडित जन समजावे, (२ वार)
समजे न मांहरो सालो.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
में जाण्युं ए लिंग नपुंसक,
सकल मरदने ठेले; (२ वार)
बीजी वाते समरथ छे न२, (२ वार)
एहने कोई न झेले.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
मन साध्युं तेणे सघळुं साध्युं,
एह वात नहि खोटी; (२ वार)
एम कहे साध्युं ते नवी मानुं, (२ वार)
एक ही वात छे मोटी.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
मन दुरारांध्य ते वश आण्युं,
ते आगम-थी मती आणुं; (२ वार)
आनंदघन प्रभु माहरुं आणो , (२ वार)
तो साचुं करी जाणुं.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जिम जिम जतन करीने राखुं,
तिम तिम अलगुं भाजे; (२ वार)
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे

