(રચના : શ્રી પ્રશમરતિ મહારાજ સાહેબ – દેવરધી)
પધારો પધારો પ્રભુજી પધારો… (૨ વાર)
તેજ સુરજનું લઈને પધારો… (૨ વાર)
ચંદ્રની રોશની થઈને પધારો… (૨ વાર)
પધારો પધારો…
વહેતા પવનના તરંગે પધારો… (૨ વાર)
પુષ્પના પરિમલ રંગે પધારો… (૨ વાર)
દીપશિખાઓના સંગે પધારો… (૨ વાર)
પરમેશ્વર આ પ્રસંગે પધારો,
પધારો પધારો…
જીવન ની ક્ષણ-ક્ષણ માં પધારો… (૨ વાર)
કણમા પધારો ને મણ મા પધારો… (૨ વાર)
આભમા આભા ભરવા પધારો… (૨ વાર)
સૃષ્ટિ ને પુલકિત કરવા પધારો,
પધારો પધારો…
મૂકવા માથે હાથ પધારો… (૨ વાર)
નંદપ્રભા ના નાથ પધારો… (૨ વાર)
પ્રત્યક્ષ રૂપે આપ પધારો… (૨ વાર)
દેવા દેવર્ધિ અમાય પધારો
પધારો પધારો…
“પ્રભુજી પ્રભુજી પ્રભુજી પ્રભુજી“
(रचना : श्री प्रशमरति महाराज साहेब – देवरधी)
पधारो पधारो प्रभुजी पधारो… (२ वार)
तेज सुरजनुं लईने पधारो… (२ वार)
चंद्रनी रोशनी थईने पधारो… (२ वार)
पधारो पधारो…
वहेता पवनना तरंगे पधारो… (२ वार)
पुष्पना परिमल रंगे पधारो… (२ वार)
दीपशिखाओना संगे पधारो… (२ वार)
परमेश्वर आ प्रसंगे पधारो,
पधारो पधारो…
जीवन नी क्षण-क्षण मां पधारो… (२ वार)
कणमा पधारो ने मण मा पधारो… (२ वार)
आभमा आभा भरवा पधारो… (२ वार)
सृष्टि ने पुलकित करवा पधारो,
पधारो पधारो…
मूकवा माथे हाथ पधारो… (२ वार)
नंदप्रभा ना नाथ पधारो… (२ वार)
प्रत्यक्ष रूपे आप पधारो… (२ वार)
देवा देवर्धि अमाय पधारो
पधारो पधारो…
“प्रभुजी प्रभुजी प्रभुजी प्रभुजी“