(રચના : જૈનમ સંઘવી)
રાજપથ પર જનારા, તને વંદન અમારા,
તને વંદન અમારા, તને વંદન અમારા
રાજનંદન અમારા, તને વંદન અમારા
રાજપથ…
પંચાચાર પાળે, રાજપથ પર ચાલે,
હુંડા અવસરપીણી, ના પંચમ કાળે
તને વંદન અમારા, તને વંદન અમારા,
કળિયુગ ના સિતારા, તને વંદન અમારા
રાજપથ…
પંચેન્દ્રિય પણા ને, તે કર્યો છે સાર્થક,
તારા મોહને રે, તું ઠર્યો છે ઘાતક
તને વંદન અમારા, તને વંદન અમારા,
હો મનને જીતનાર, તને વંદન અમારા
રાજપથ…
પંચમ સ્થાન આવ્યો, હવે તું શ્રી નવપદ માં,
હવે રહેશે સદા તું, ગુરુઆણા સરહદ માં
તને વંદન અમારા, તને વંદન અમારા,
નવપદારૂઢ થનારા, તને વંદન અમારા
રાજપથ…
પંચ મહાવ્રતો મું, ભાર કરશે વહન તું,
ઘોર પરીશહો ને, દુઃખ કરશે સહન તું
તને વંદન અમારા, તને વંદન અમારા,
મહાવ્રત ને ધરનારા, તને વંદન અમારા
રાજપથ…
(रचना : जैनम संघवी)
राजपथ पर जनारा, तने वंदन अमारा,
तने वंदन अमारा, तने वंदन अमारा
राजनंदन अमारा, तने वंदन अमारा
राजपथ…
पंचाचार पाळे, राजपथ पर चाले,
हुंडा अवसरपीणी, ना पंचम काळे
तने वंदन अमारा, तने वंदन अमारा,
कळियुग ना सितारा, तने वंदन अमारा
राजपथ…
पंचेन्द्रिय पणा ने, ते कर्यो छे सार्थक,
तारा मोहने रे, तुं ठर्यो छे घातक
तने वंदन अमारा, तने वंदन अमारा,
हो मनने जीतनार, तने वंदन अमारा
राजपथ…
पंचम स्थान आव्यो, हवे तुं श्री नवपद मां,
हवे रहेशे सदा तुं, गुरुआणा सरहद मां
तने वंदन अमारा, तने वंदन अमारा,
नवपदारूढ थनारा, तने वंदन अमारा
राजपथ…
पंच महाव्रतो मुं, भार करशे वहन तुं,
घोर परीशहो ने, दुःख करशे सहन तुं
तने वंदन अमारा, तने वंदन अमारा,
महाव्रत ने धरनारा, तने वंदन अमारा
राजपथ…



