(રચના: રુચિર વિમલજી મહારાજ)
સંભવ સાહિબ મારો હું તાહરો, સેવક સિરદાર કિ
મહેર કરી મુજ-ઉપરે ઉતારો, ભવ સાયર પાર કિ
સંભવ… (૧)
આનન અદ્દભુત ચંદલે, તેં મોહ્યોં, મુજ નયણ ચકોર કિ
મનડું મિલવા તુમહૈં પ્રભુજીસ્યું, જિમ મેહાં મોર કિ
સંભવ… (૨)
હું નિ ગુણો પણ તારીએ, ગુણ અવગુણ મત આણો ચિત્ત કિ
બાંહ્ય ગહ્યાં નિરવાહીએ સુ સનેહી, સયણાંની રીત કિ
સંભવ… (૩)
સાર સંસારે તાહરી, પ્રભુ સેવા, સુખદાયક દેવ કિ
દિલ ધરી દરસણ દીજીએ તુમ ઓલગ, કીજીયેં નિત્યમેવ કિ
સંભવ… (૪)
ચોતીસ અતિશય સુંદરુ, પુરંદર, સેવે ચિત લાય કિ
રૂચિર પ્રભુજી પય સેવતા સુખ સંપત્તિ, અતિ આણંદ થાય કિ
સંભવ… (૫)
(रचना: रुचिर विमलजी महाराज)
संभव साहिब मारो हुं ताहरो, सेवक सिरदार कि
महेर करी मुज-उपरे उतारो, भव सायर पार कि
संभव… (१)
आनन अद्दभुत चंदले, तें मोह्यों, मुज नयण चकोर कि
मनडुं मिलवा तुमहैं प्रभुजीस्युं, जिम मेहां मोर कि
संभव… (२)
हुं नि गुणो पण तारीए, गुण अवगुण मत आणो चित्त कि
बांह्य गह्यां निरवाहीए सु सनेही, सयणांनी रीत कि
संभव… (३)
सार संसारे ताहरी, प्रभु सेवा, सुखदायक देव कि
दिल धरी दरसण दीजीए तुम ओलग, कीजीयें नित्यमेव कि
संभव… (४)
चोतीस अतिशय सुंदरु, पुरंदर, सेवे चित लाय कि
रूचिर प्रभुजी पय सेवता सुख संपत्ति, अति आणंद थाय कि
संभव… (५)

