(રાગ : હમ હોંગે કામયાબ)
શાસન નો શણગાર, શાસન નો તારણહાર,
શાસન નો પાલનહાર, નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ,
મને કરશે ભવપાર નવકાર…
એને સમરે નરને નાર, એ તો સંકટ ને હરનાર
મંત્રો માં શિરદાર… નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ,
મને કરશે ભવપાર નવકાર…
એનો મહિમા અપરંપાર, એને ગણો દિવસ રાત
સમરોને વારંવાર… નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ,
મને કરશે ભવપાર નવકાર…
નવલાખનો જાપ, નિવારે દુર્ગતિ દ્વાર
પાપીને ઉગારનાર… નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ,
મને કરશે ભવપાર નવકાર…
સુખ શાંતિને આપનાર, દુઃખોને હરનાર
ચિંતાને ચુરનાર… નવકાર, હો હો હો…
તારામાં વિશ્વાસ, પૂરો છે વિશ્વાસ,
મને કરશે ભવપાર નવકાર…
(राग : हम होंगे कामयाब)
शासन नो शणगार, शासन नो तारणहार
शासन नो पालनहार, नवकार, हो हो हो…
तारामां विश्वास, पूरो छे विश्वास,
मने करशे भवपार नवकार…
एने समरे नरने नार, ए तो संकट ने हरनार
मंत्रो मां शिरदार… नवकार, हो हो हो…
तारामां विश्वास, पूरो छे विश्वास,
मने करशे भवपार नवकार…
एनो महिमा अपरंपार, एने गणो दिवस रात
समरोने वारंवार… नवकार, हो हो हो…
तारामां विश्वास, पूरो छे विश्वास,
मने करशे भवपार नवकार…
नवलाखनो जाप, निवारे दुर्गति द्वार
पापीने उगारनार… नवकार, हो हो हो…
तारामां विश्वास, पूरो छे विश्वास,
मने करशे भवपार नवकार…
सुख शांतिने आपनार, दुःखोने हरनार
चिंताने चुरनार… नवकार, हो हो हो…
तारामां विश्वास, पूरो छे विश्वास,
मने करशे भवपार नवकार…