આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા;
મરુદેવી માયા, ઘોરી લંછન પાયા;
જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા,
કેવલ સિરી રાયા, મોક્ષ નગરે સિઘાયા. ૧
સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી;
દુર્ગતિ દુ:ખ ભારી, શોક સંતાપ વારી.
શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ઘારી;
નમીએ નર નારી, જેહ વિશ્વોપકારી. ૨
સમવસરણ બેઠા, લાગે જે જિનજી મિટ્ટા;
કરે ગણપ પઈટ્ટા, ઇન્દ્ર ચન્દ્રાદિ દીટ્ટા.
દ્વાદશાંગી વરિટ્ટા, ગૂંથતાં ટાળે રિટ્ટા;
ભવિજન હોય હિટ્ટા, દેખી પુણ્યે ગરિટ્ટા. ૩
સુર સમકિતવંતા, જેઠ રિધ્ધે મહંતા;
જેહ સજ્જન સંતા, ટાળીએ મુજ ચિંતા.
જિનવર સેવંતા, વિઘ્ન વારે દુરંતા;
જિન ઉત્તમ થુણતા, પદ્દમને સુખ દિંતા. ૪
आदि जिनवर राया, जास सोवन्न काया;
मरुदेवी माया, घोरी लंछन पाया;
जगत स्थिति निपाया, शुद्ध चारित्र पाया,
केवल सिरी राया, मोक्ष नगरे सिघाया. १
सवि जिन सुखकारी, मोह मिथ्या निवारी;
दुर्गति दु:ख भारी, शोक संताप वारी.
श्रेणी क्षपक सुधारी, केवलानंत घारी;
नमीए नर नारी, जेह विश्वोपकारी. २
समवसरण बेठा, लागे जे जिनजी मिट्टा;
करे गणप पईट्टा, इन्द्र चन्द्रादि दीट्टा.
द्वादशांगी वरिट्टा, गूंथतां टाळे रिट्टा;
भविजन होय हिट्टा, देखी पुण्ये गरिट्टा. ३
सुर समकितवंता, जेठ रिध्धे महंता;
जेह सज्जन संता, टाळीए मुज चिंता.
जिनवर सेवंता, विघ्न वारे दुरंता;
जिन उत्तम थुणता, पद्दमने सुख दिंता. ४