શ્રી તીરથપદ પૂજો ગુણી જાણ,
જેહ થી તરિયે તે તીરથ રે
તીરથપદ ધ્યાવો ગુણ ગાવો,
પંચરંગી રયણ મિલાવો રે
થાળ ભરીને મોતીડે વધાવો,
ગુણ અનંત દિલ લાવો રે
થૈયા થૈયા નાટક કરતા,
દાદા ને દરબાર રે
ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા,
રસનાનો રસ પીધો રે
રાવણરાયે નાટક કીધું,
અષ્ટાપદ ગિરી ઉપર રે
સમકિત દ્રષ્ટિ એ જ વખાણું,
તીર્થંકર પદ બાંધ્યું રે
હળવે હળવે તાળી પાડો,
તાલ માં તાલ મિલાવો રે
જેણે શેત્રુંજય ભેટ્યો નહિ,
જેણે પૂજા નો લાભ લીધો નહિ
એનો એળે ગયો અવતાર રે (૨ વાર)
श्री तीरथपद पूजो गुणी जाण,
जेह थी तरिये ते तीरथ रे
तीरथपद ध्यावो गुण गावो,
पंचरंगी रयण मिलावो रे
थाळ भरीने मोतीडे वधावो,
गुण अनंत दिल लावो रे
थैया थैया नाटक करता,
दादा ने दरबार रे
भलुं थयुं में प्रभु गुण गाया,
रसनानो रस पीधो रे
रावणराये नाटक कीधुं,
अष्टापद गिरी उपर रे
समकित द्रष्टि ए ज वखाणुं,
तीर्थंकर पद बांध्युं रे
हळवे हळवे ताळी पाडो,
ताल मां ताल मिलावो रे
जेणे शेत्रुंजय भेट्यो नहि,
जेणे पूजा नो लाभ लीधो नहि
एनो एळे गयो अवतार रे (२ बार)