ઊંચા ઊંચા રે દાદા તારા ડૂંગરા રે લોલ
ડુંગર ઉપર બોલે ઝીણા મોર,
દેરાસર આવજો રે લોલ
ઊંચા ઊંચા રે…
પેલો કાગળ રે, પાલીતાણા મોકલયો રે લોલ
દેજો મારા આદિનાથને હાથ, ભેટવાને આવજો રે લોલ
ઊંચા ઊંચા રે…
બીજો કાગળ રે, શંખેશ્વર મોકલ્યો રે લોલ
દેજો મારા પાર્શ્વનાથને હાથ, ભેટવાને આવજો રે લોલ
ઊંચા ઊંચા રે…
ત્રીજો કાગળ રે, પાવાપુરી મોકલ્યો રે લોલ
દેજો મારા વીરજીને હાથ, ભેટવાને આવજો રે લોલ
ઊંચા ઊંચા રે…
ચોથો કાગળ રે, ગિરનારે મોકલ્યો રે લોલ
દેજો મારા નેમજીને હાથ, ભેટવાને આવજો રે લોલ
ઊંચા ઊંચા રે…
પાઁચમો કાગળ રે, તારંગાજી મોકલ્યો રે લોલ
દેજો મારા અજિતનાથને હાથ, ભેટવાને આવજો રે લોલ
ઊંચા ઊંચા રે…
ऊंचा ऊंचा रे दादा तारा डूंगरा रे लोल
डुंगर उपर बोले झीणा मोर,
देरासर आवजो रे लोल
ऊंचा ऊंचा रे…
पेलो कागळ रे, पालीताणा मोकलयो रे लोल
देजो मारा आदिनाथने हाथ, भेटवाने आवजो रे लोल
ऊंचा ऊंचा रे…
बीजो कागळ रे, शंखेश्वर मोकल्यो रे लोल
देजो मारा पार्श्वनाथने हाथ, भेटवाने आवजो रे लोल
ऊंचा ऊंचा रे…
त्रीजो कागळ रे, पावापुरी मोकल्यो रे लोल
देजो मारा वीरजीने हाथ, भेटवाने आवजो रे लोल
ऊंचा ऊंचा रे…
चोथो कागळ रे, गिरनारे मोकल्यो रे लोल
देजो मारा नेमजीने हाथ, भेटवाने आवजो रे लोल
ऊंचा ऊंचा रे…
पाँचमो कागळ रे, तारंगाजी मोकल्यो रे लोल
देजो मारा अजितनाथने हाथ, भेटवाने आवजो रे लोल
ऊंचा ऊंचा रे…


