હું : હું જાઉં?
પ્રભુ : કેમ, ઉતાવળ છે?
હું : ના.
પ્રભુ : તો, કંટાળો આવે છે?
હું : ના.
પ્રભુ : ઉતાવળ નથી, કંટાળો નથી,
તો જવાની વાત કેમ?
હું : જવું નથી એટલે.
પ્રભુ : એ ના સમજાયું.
હું : તારી પાસે સાંભળવું છે.
રોકાઈ જા ને…
તારા પાસે રજા આપો દાદા એમજ ગાવું છું
કદાચ તું બોલી દે રોકાઈ જા ને મારી પાસે…