આતમા મારો પૂછે, પરમાતમાજી તુમને
મોક્ષ માં પહોચીસ ક્યારે
બસ કેહજો એટલું મને (૨ વાર)
આતમા મારો પૂછે…
ભવોભવ થી હું પ્રભુજી, ભટકી રહ્યો છું,
ભુલ ભુઈયાં માં રઝળી રહ્યો છું
મળ્યો છે તું મુજ ને હવે ના કોઈ ડર
મોક્ષ માં પહોચીસ… (૨ વાર)
જિન શાસન હું પામ્યો ભાગ્યોદય થી,
પ્રભુ ભક્તિ હું પામ્યો ભાગ્યોદય થી
તુજ મારગ પાર ચાલી
જાઈશ હું મોક્ષ ની કોર
મોક્ષ માં પહોચીસ… (૨ વાર)
आतमा मारो पूछे, परमातमाजी तुमने
मोक्ष मां पहोचीस क्यारे
बस केहजो एटलुं मने (२ बार)
आतमा मारो पूछे…
भवोभव थी हुं प्रभुजी, भटकी रह्यो छुं,
भुल भुईयां मां रझळी रह्यो छुं
मळ्यो छे तुं मुज ने हवे ना कोई डर
मोक्ष मां पहोचीस… (२ बार)
जिन शासन हुं पाम्यो भाग्योदय थी,
प्रभु भक्ति हुं पाम्यो भाग्योदय थी
तुज मारग पार चाली
जाईश हुं मोक्ष नी कोर
मोक्ष मां पहोचीस… (२ बार)


