logo
  • Home
  • Lyrics
    • જૈન સ્તવન | स्तवन | Jain Stavan
    • દીક્ષા સંયમ સ્તવન | Diksha Saiyam Stavan
    • શ્રી પાર્શ્વનાથ ભગવાન | Shree Parswanath Bhagwan
    • શ્રી આદિનાથ ભગવાન | Shree Aadinath Bhagwan
    • ગુરુ ભક્તિ સ્તવન | गुरु भक्ति स्तवन | Guru Bhakti Stavan
    • આરતી – મંગલ દીવો | All Aarti & Mangal Divo
    • જૈન સ્તુતિ | Jain Stuti
    • જૈન સૂત્ર | जैन सूत्र | Jain Sutra
    • જૈન વંદનાવલી | Jain Vandnavali
    • પચ્ચક્ ખાણ | पच्चक्खाण | Pachkhan
  • Other Info
    • જૈન પૂજા | जैन पूजा | Jain Pooja
    • જિનાલય દર્શન
    • Jain Sangeetkar & Jain Vidhikar & Artist
    • જૈન ભોજનશાળા | Jain Bhojanshala
    • જૈન પૂજન | जैन पूजन | Jain Poojan
    • Small Stories | નાની વાર્તાઓ
    • Small Speaches
    • ચાલો કંઈક જાણીયે | Lets Know Something
    • શ્રી ૧૦૮ પાર્શ્વનાથ | Shree 108 Parshwanath
    • ગુરુદેવ પરિચય | Gurudev Parichay
    • જૈન ધર્મ અનુસાર બાળકો ના નામ | Jain Baby Names
    • જૈન તીર્થ પરિચય | Jain Tirth Parichay
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • #
  • A
  • B
  • C
  • D
  • E
  • F
  • G
  • H
  • I
  • J
  • K
  • L
  • M
  • N
  • O
  • P
  • Q
  • R
  • S
  • T
  • U
  • V
  • W
  • X
  • Y
  • Z
Submit Lyric

અજિતજિન વિનતડી અવધાર | Ajitjin Vintadi Avdhar

Print

SHARE

  • Gujarati
  • Hindi

શુભ વેલા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુશું સ્નેહ;
વાધે મુજ મન વાલહારે, દિન દિન બમણો નેહ,
અજિતજિન ! વિનતડી અવધાર

મન માહરું લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર..
અજિતજિન ! વિનતડી અવધાર (૧)

હિયડું મુજ હેજાઉલુ રે, કરે ઉમાહો અપાર;
ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર..
અજિતજિન ! વિનતડી અવધાર (૨)

મીઠો અમૃતની પરે રે, સાહિબ તાહરો સંગ;
નયણે નયણ મિલાવતાં રે, શીતલ થાયે અંગ..
અજિતજિન ! વિનતડી અવધાર (૩)

અવશ્યંપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ;
વરસ સો સમ સાહિબા રે, લાગે મુજ મન તેહ..
અજિતજિન ! વિનતડી અવધાર (૪)

તુજને તો મુજ ઉપરે રે, મહેર ન આવે કાંય;
તો પણ મુજ મન લાલચું રે, તુમ વિણ અલગું ન થાય..
અજિતજિન ! વિનતડી અવધાર (૫)

આસંગાયત આપણો રે, જાણીને જિનરાય;
દરિશન દિજે દીન પ્રતિ રે, હંસરતન સુખ થાય..
અજિતજિન ! વિનતડી અવધાર (૬)

शुभ वेला शुभ अवसरे रे, लाग्यो प्रभुशुं स्नेह;
वाधे मुज मन वालहारे, दिन दिन बमणो नेह,
अजितजिन ! विनतडी अवधार

मन माहरुं लागी रह्युं रे, तुज चरणे एक तार..
अजितजिन ! विनतडी अवधार (१)

हियडुं मुज हेजाउलु रे, करे उमाहो अपार;
घडी घडीने अंतरे रे, चाहे तुज देदार..
अजितजिन ! विनतडी अवधार (२)

मीठो अमृतनी परे रे, साहिब ताहरो संग;
नयणे नयण मिलावतां रे, शीतल थाये अंग..
अजितजिन ! विनतडी अवधार (३)

अवश्यंपणे एक घडी रे, जाये तुज विण जेह;
वरस सो सम साहिबा रे, लागे मुज मन तेह..
अजितजिन ! विनतडी अवधार (४)

तुजने तो मुज उपरे रे, महेर न आवे कांय;
तो पण मुज मन लालचुं रे, तुम विण अलगुं न थाय..
अजितजिन ! विनतडी अवधार (५)

आसंगायत आपणो रे, जाणीने जिनराय;
दरिशन दिजे दीन प्रति रे, हंसरतन सुख थाय..
अजितजिन ! विनतडी अवधार (६)

Click to see other Lyrics from this category

શ્રી અજિતનાથ ભગવાન | Shree Ajitnath Bhagwan
ગુજરાતી ભજન ના લિખિત સંગ્રહ જોવા માટે આજે જ ક્લિક કરો
https://gujaratibhajanlyrics.com/

અજિતજિન વિનતડી અવધાર | Ajitjin Vintadi Avdhar

  • Gujarati
  • Hindi

શુભ વેલા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુશું સ્નેહ;
વાધે મુજ મન વાલહારે, દિન દિન બમણો નેહ,
અજિતજિન ! વિનતડી અવધાર

મન માહરું લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર..
અજિતજિન ! વિનતડી અવધાર (૧)

હિયડું મુજ હેજાઉલુ રે, કરે ઉમાહો અપાર;
ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર..
અજિતજિન ! વિનતડી અવધાર (૨)

મીઠો અમૃતની પરે રે, સાહિબ તાહરો સંગ;
નયણે નયણ મિલાવતાં રે, શીતલ થાયે અંગ..
અજિતજિન ! વિનતડી અવધાર (૩)

અવશ્યંપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ;
વરસ સો સમ સાહિબા રે, લાગે મુજ મન તેહ..
અજિતજિન ! વિનતડી અવધાર (૪)

તુજને તો મુજ ઉપરે રે, મહેર ન આવે કાંય;
તો પણ મુજ મન લાલચું રે, તુમ વિણ અલગું ન થાય..
અજિતજિન ! વિનતડી અવધાર (૫)

આસંગાયત આપણો રે, જાણીને જિનરાય;
દરિશન દિજે દીન પ્રતિ રે, હંસરતન સુખ થાય..
અજિતજિન ! વિનતડી અવધાર (૬)

शुभ वेला शुभ अवसरे रे, लाग्यो प्रभुशुं स्नेह;
वाधे मुज मन वालहारे, दिन दिन बमणो नेह,
अजितजिन ! विनतडी अवधार

मन माहरुं लागी रह्युं रे, तुज चरणे एक तार..
अजितजिन ! विनतडी अवधार (१)

हियडुं मुज हेजाउलु रे, करे उमाहो अपार;
घडी घडीने अंतरे रे, चाहे तुज देदार..
अजितजिन ! विनतडी अवधार (२)

मीठो अमृतनी परे रे, साहिब ताहरो संग;
नयणे नयण मिलावतां रे, शीतल थाये अंग..
अजितजिन ! विनतडी अवधार (३)

अवश्यंपणे एक घडी रे, जाये तुज विण जेह;
वरस सो सम साहिबा रे, लागे मुज मन तेह..
अजितजिन ! विनतडी अवधार (४)

तुजने तो मुज उपरे रे, महेर न आवे कांय;
तो पण मुज मन लालचुं रे, तुम विण अलगुं न थाय..
अजितजिन ! विनतडी अवधार (५)

आसंगायत आपणो रे, जाणीने जिनराय;
दरिशन दिजे दीन प्रति रे, हंसरतन सुख थाय..
अजितजिन ! विनतडी अवधार (६)

અમારો પરિચય/About US

Jain Stavan Lyrics website was started in 2019 by the inspiration of Jain Shasan. Jain Stavan Lyrics website would be the largest Jain Stavan collection website in the world within short time.

 

Subscribe for Newsletter



    RSS Recently Added Lyrics

    • ગિરનારી ના નેમ | Girnari Na Nem | Dhom Dhakhta
    • મેરી ઝોપડી કે ભાગ | Meri Jhopdi Ke Bhag Dada Aayenge
    • પ્રભુ વીર તારા ચરણમાં | Prabhu Veer Tara Charan Ma
    • સંગ રહેજો સંગ રહેજો | Sang Rehjo Sang Rehjo Guru Bhakti
    • સુંદર સુંદર મુનિવર | Sundar Sundar Munivar Vichare
    • કયાં ગયા એ મુનિરાયા | Kya Gaya E Muniraya
    • તું છે મુજને સૌથી પ્યારો | Tu Che Mujane Sau Thi Pyaaro
    • સ્નાતસ્યા સ્તુતિ | स्नातस्या स्तुति | Snatasya Stuti

    Follow Us

    Get In Touch





      © 2019-2020 Jain Stavan Lyrics. ALL RIGHT RESERVED.
      Made with ❤ by PRAXINFO