અમે બારણ તોરણ બાંધ્યા આજ
અવસર રૂડા આંગણીયે…
અમે યાત્રા કરવા ગ્યાતા આજ
અવસર રૂડા આંગણીયે…
અમે કંકોત્રી લખવા આવ્યા આજ
અવસર રૂડા આંગણીયે…
અમે પાલીતાણા ગ્યાતા આજ,
પાલીતાણામાં આદીનાથ
અમે નવ્વાણું યાત્રા કીધી આજ,
અવસર રૂડા આંગણીયે
અમે બારણ તોરણ…
અમે શંખેશ્વર જઈ આવ્યા આજ
શંખેશ્વરમાં પાર્શ્વપ્રભુ
અમે અઠઠમ તપ કરી આવ્યા આજ
અવસર રૂડા આંગણીયે
અમે બારણ તોરણ…
તમે ભક્તિ કરવા આવજો આજ
અવસર રૂડા આંગણીયે
અમે બારણ તોરણ…
अमे बारण तोरण बांध्या आज
अवसर रूडा आंगणीये…
अमे यात्रा करवा ग्याता आज
अवसर रूडा आंगणीये…
अमे कंकोत्री लखवा आव्या आज
अवसर रूडा आंगणीये…
अमे पालीताणा ग्याता आज,
पालीताणामां आदीनाथ
अमे नव्वाणुं यात्रा कीधी आज,
अवसर रूडा आंगणीये
अमे बारण तोरण…
अमे शंखेश्वर जई आव्या आज
शंखेश्वरमां पार्श्वप्रभु
अमे अठठम तप करी आव्या आज
अवसर रूडा आंगणीये
अमे बारण तोरण…
तमे भक्ति करवा आवजो आज
अवसर रूडा आंगणीये
अमे बारण तोरण…


