અરહમ અરહમ, અરહમ અરહમ (૨ વાર)
અરહમ અરહમ, અરહમ અરહમ (૨ વાર)
અજબ ધૂન અરહમ ની લાગી રે (૨ વાર)
આ ધૂને મારો આતમ ગયો જાગી રે (૨ વાર)
અજબ ધૂન…
કે અરહમ અણુ અણુ માં ગાજે (૨ વાર)
કે અરહમ પરમાણુ માં ગાજે (૨ વાર)
આ ધૂને મારો આતમ ગયો જાગી રે (૨ વાર)
અજબ ધૂન…
કે અરહમ રોમ રોમ માં ગાજે રે (૨ વાર)
કે અરહમ રગ રગ માં દોડે રે (૨ વાર)
આ ધૂને મારો અહમ ગયો ભાંગી રે (૨ વાર)
અજબ ધૂન…
अरहम अरहम, अरहम अरहम (२ बार)
अरहम अरहम, अरहम अरहम (२ बार)
अजब धून अरहम नी लागी रे (२ बार)
आ धूने मारो आतम गयो जागी रे (२ बार)
अजब धून…
के अरहम अणु अणु मां गाजे (२ बार)
के अरहम परमाणु मां गाजे (२ बार)
आ धूने मारो आतम गयो जागी रे (२ बार)
अजब धून…
के अरहम रोम रोम मां गाजे रे (२ बार)
के अरहम रग रग मां दोडे रे (२ बार)
आ धूने मारो अहम गयो भांगी रे (२ बार)
अजब धून…


